ગુજરાતી જોક્સ- પૂછ્યું શું થયું પતિ ઘરે આવ્યું તો તેની એક આંખ સોજાયેલી હતી

Webdunia
સોમવાર, 27 ઑગસ્ટ 2018 (12:29 IST)
પતિ ઘરે આવ્યું તો તેની એક આંખ સોજાયેલી હતી 
 
પત્ની ગભરાવીને પૂછ્યું શું થયું 
 
પત્ની અરે એક મહિલા કાર ચલાવતી અને આવીને મારા સ્કૂટરથી અથડાઈ ગઈ 
 
પત્ની પૂછ્યું  - શુ તમે કારનો નંબર જોયો ?
 
પતિ  - ના મને બિલકુલ યાદ નથી.. 
 
પત્ની - તેણે જાણી જોઈને ટક્કર મારી હતી.. 
 
પતિ - બસ એ જ યાદ છે કે કારમાં બેસીલી સ્ત્રીએ ગ્રીન રંગની વર્કવાળી સાડી પહેરી હતી... 
એક હાથમાં સુંદર ઘડીયલ હતો 
 
પાતળી સ્લિમ બૉડી વાળી હતી 
 
 
અને હા 
 
તેમના હોઠ પાસે એક તલ હતો 
 
પતિની હવે બીજી આંખ પણ સોજાયેલી છે.  

ગુજરાતી જોક્સ- બોયસ હોસ્ટલના બાથરૂમમાં લખ્યું હતુ

ગુજરાતી જોક્સ- ઉખાણા

ગુજરાતી જોકસ - છોકરીઓ ગળા ભેટતા સમયે શું વિચારે છે ..જાણો

ગુજરાતી જોક્સ- છોકરી- છોકરાથી ચેટિંગ કરી રહી હતી

કિમ કારદર્શિયાનો બાથરૂમ વીડિયો વાઈરલ, આ વિચિત્ર વસ્તુ જોઈને લોકો પૂછી રહ્યા છે સવાલ

સંબંધિત સમાચાર

ગુજરાતી જોક્સ - લગ્ન પછી પ્રેમ કોણ કરે

એડલ્ટ જોક્સ - લડાકૂ પત્ની

ગુજરાતી જોક્સ- ઉખાણા

ગુજરાતી જોક્સ- છોકરી- છોકરાથી ચેટિંગ કરી રહી હતી

ગુજરાતી જોક્સ-મુહતોડ જવાબ લાલિયોના

ગુજરાતી જોક્સ - લગ્ન પછી પ્રેમ કોણ કરે

એડલ્ટ જોક્સ - લડાકૂ પત્ની

આ બૉલીવુડ એક્ટ્રેસને કિસ કરવા ઈચ્છે છે જાહ્નવી કપૂર

હૉટ એક્ટ્રેસ સોનાલી સહગલથી ડાયરેક્ટરે કરી હતી આ ડિમાંડ, જાણો પછી શું થયું?

ગુજરાતી જોક્સ- ઉખાણા

આગળનો લેખ