ગુજરાતી જોક્સ- આઈ લવ યૂ બોલે છે

ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (17:16 IST)
છોકરી- પ્પપા એક છોકરો મારી પાછળ પડ્યું છે 
 
દરરોજ મને આઈ લવ યૂ બોલે છે 
 
 
પપ્પા- એક કામ કર તેનાથી લગ્ન કરી લે 
 
ફરી જીવનમાં બીજી  વાર 
 
પણ બોલે તો મારું નામ બદલી દેજે.. 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ હવે પડદા પર ઉતરશે સલમાનની કથિત ગર્લફ્રેંડ લૂલિયા, કરશે કૃષ્ણ ભક્તિ