Webdunia - Bharat's app for daily news and videos

Install App

Benefits of eating apple: દરરોજ આ સમયે ખાઈ લો 1 સફરજન દૂર ભાગી જશે રોગો મળે છે આ જોરદાર ફાયદા

Webdunia
રવિવાર, 15 મે 2022 (10:47 IST)
Benefits of eating apple: આજે અમે તમારા માટે લઈને આવ્યા છે સફરજન(Apple) ના ફાયદા. સફરજન દુનિયાભરમાં સૌથી વધારે ખાતા ફળ છે તેમના 
 
ગુણના કારણે તેને જાદુઈ ફળ પણ કહેવાય છે તેમાં પૂરતી માત્રામાં એંટીઓક્સીડેંટ્સ અને રોગોથી લડવા માટે તત્વ હોય છે. સફરજન (Apple) માં કેટલાક એવા પણ તત્વ હોય છે જે શરીરમાં નવી કોશિકાઓના નિર્માણને પ્રોત્સાહ્ત કરે છે. 
 
સરફરજન ખાવાના ફાયદા (Amazing benefits of eating apple) 
સફરજનના સેવનથી વધતી ઉમ્રના કારણે મગજ પર પડતા અસરને દૂર કરવામા મદદ મળે છે. 
સફરજનમાં ભરપૂર માત્રામાં ડાઈટ્રી ફાઈબર્સ હોય છે જે પાચન ક્રિયાને સુચારુ રાખવામાં મદદગાર હોય છે. 
સરફજનના સેવનથી ટાઈપ 2 ડાયબિટીઝ હોવાનો ખતરો ઓછુ થઈ જાય છે. 
સફરજનના સેવન દિલ માટે સારું હોય છે તેનાથી કબ્જની સમસ્યા પણ નથી હોય. 
વજનને નિયંત્રિત કરવા માટે પણ સફરજનઓ નિયમિત ઉપયોગ ફાયદાકારી હોઈ શકે છે. 
સફરજનમાં વિટામિન સી સંતુલિત માત્રામાં હોય છે સાથે જ તેમાં આયરન અને બોરોન પણ હોય છે આ બધાના કોમ્બીનેશનથી હાડકાઓમાં તાકાત આવે છે. 
 
સફરજન ખાવાનો યોગ્ય સમય 
ડાએટ એક્સપર્ટ જણાવે છે કે ખાલી પેટ એટલેકે સવરા ઉઠીને તમે કઈક ન ખાધુ હોય અને સૌથી પહેલા સફરજન ખાઈ લેવુ. આવુ કરવાથીએ તમારા પેટમાં બળતરા, ગૈસ કે ગભરાહટ થઈ શકે છે. તેથી સવારે નાશ્તામાં 1 કલાક પછી કે લંચ કરવાથી 1 કે 2 કલાક પછી સફરજનનો સેવન કરવુ સૌથી વધારે લાભકારી હોય છે. તમે નિયમિત રૂપથી આ સમય પર સફરજન ખાઈ શકો છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments