Dharma Sangrah

હું જ્યાં હું છું ત્યાં ધમાકા થઈ રહ્યા છે', મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ લોકોને કરી અપીલ, કહ્યું- રસ્તાઓ પર ન નીકળો

Webdunia
શુક્રવાર, 9 મે 2025 (21:19 IST)
Blast in Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરમાં શુક્રવારે સાંજ પડતાં જ ફરી એકવાર ધમાકાનો અવાજ સંભળાયો. જમ્મુમાં ઘણી જગ્યાએ બ્લાસ્ટ  થવા માંડ્યા છે. સમગ્ર જમ્મુ અને સાંબામાં અંધારપટ છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ X  પર કહ્યું કે હું જ્યાં છું ત્યાંથી થોડી-થોડી વારે વિસ્ફોટોના અવાજો આવી રહ્યા છે, કદાચ ભારે તોપનો અવાજ સંભળાઈ રહ્યો છે.

<

Intermittent sounds of blasts, probably heavy artillery, can now be heard from where I am.

— Omar Abdullah (@OmarAbdullah) May 9, 2025 >
 
અન્ય એક પોસ્ટમાં તેમણે કહ્યું, "જમ્મુ અને તેની આસપાસના તમામ રસ્તાઓ પર ન નીકળશો, ઘરે રહો અથવા આગામી થોડા કલાકો સુધી નજીકના એવા  સ્થળે રહો જ્યાં તમે આરામદાયક રહી શકો." અફવાઓને અવગણો, પાયાવિહોણી કે અપ્રમાણિત વાર્તાઓ ફેલાવશો નહીં અને આપણે બધા સાથે મળીને આનો સામનો કરીશું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ
Show comments