Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
  • અવગુણો બીજા પર હાવી થઈ જાય છે પણ તે ક્યારેય જીતતા નથી
  • જેની પાસે બુદ્ધિ નથી તેને શાસ્ત્રથી શુ લાભ ?
  • જે કોઈનુ મન દુ:ખ કરે એ મજાક નહી પણ અનૈતિક છે
  • દરેકની નિંદા સાંભળી લો પણ તમારો નિર્ણય ગુપ્ત રાખો
  • કષ્ટ આપણા પાપોનુ પ્રાયશ્ચિત છે
  • ત્યાગથી યશ મળે છે, દગાબાજીથી નહી
  • પ્રસિદ્ધિ વીરતાના કામોની મહેક છે
  • જો તુ બુદ્ધિશાળી, હોશિયાર છે તો મુર્ખાઓની દોસ્તી ન કરીશ
  • સંસારમાં દુ:ખનુ કારણ ફક્ત અજ્ઞાનતા છે બીજુ કંઈ નહી
  • સમયથી બઘુ જ મળે છે  સમય પહેલાની ઈચ્છા જ દુ:ખનુ કારણ બને છે