Webdunia - Bharat's app for daily news and videos

Install App

Haryana- JK Election Results LIVE: હરિયાણામાં કોંગ્રેસને મળી શકે છે પ્રચંડ બહુમતી, 65 સીટો પર આગળ

Webdunia
મંગળવાર, 8 ઑક્ટોબર 2024 (09:14 IST)
Haryana- JK Election Results Live: હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની તમામ 90 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. હરિયાણામાં કોંગ્રેસે બહુમતીનો આંકડો પાર કર્યો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન આગળ છે અને ભાજપ અને પીડીપી પાછળ છે.બંને રાજ્યોમાં 90-90 બેઠકો માટે મતદાન થયું હતું.  જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં જ્યારે હરિયાણામાં એક તબક્કામાં મતદાન થયું હતું. હરિયાણામાં સત્તારૂઢ ભાજપને વિશ્વાસ છે કે તે સતત ત્રીજી મુદત માટે સત્તા જાળવી રાખવામાં સક્ષમ રહેશે, જ્યારે એક્ઝિટ પોલના અંદાજોથી પ્રોત્સાહિત વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ 10 વર્ષ પછી સત્તામાં પાછા ફરવાની આશા રાખે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ, ભાજપ અને પીડીપીએ જીતનો દાવો કર્યો છે. મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.   જાણો દરેક ક્ષણના અપડેટ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Haryana- JK Election Results LIVE: હરિયાણામાં કોંગ્રેસને મળી શકે છે પ્રચંડ બહુમતી, 65 સીટો પર આગળ

J&K Assembly Election Result 2024 Live: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો

Haryana Assembly Election Result 2024 Live: દુષ્યંત ચૌટાલા, ગોપાલ કાંડા-કેપ્ટન અભિમન્યુ પાછળ છે, કોંગ્રેસને મોટી લીડ

કચ્છ પોલીસે દરિયાકાંઠેથી રૂ. 120 કરોડની કિંમતના કોકેઈનથી ભરેલા 10 પેકેટ ઝડપ્યા

ઉત્તરાખંડમાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઇક સવારને ટક્કર મારી, માતા-પુત્રનું દર્દનાક મોત

આગળનો લેખ
Show comments