Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 8 March 2025
webdunia

J&K Assembly Election Result 2024 Live: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો

jammu and kashmir
, મંગળવાર, 8 ઑક્ટોબર 2024 (14:14 IST)
jammu and kashmir
J&K Assembly Election Result 2024 Live:  જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામો 2024 લાઇવ અપડેટ્સ: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા માટે 90 બેઠકો પર બહુમતી મેળવવા માટે, કોઈપણ પક્ષ અથવા જોડાણને 46 બેઠકોની જરૂર પડશે. રાજ્યપાલે 5 ધારાસભ્યોને નામાંકિત કર્યા છે. તેથી બહુમતનો આંકડો વધીને 48 થયો છે. કયા પક્ષને કેટલી બેઠકો મળી રહી છે, કોણ આગળ છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી સંબંધિત દરેક ક્ષણની માહિતી વેબદુનિયા પર જુઓ....
 
 
કુલ બેઠકો: 90
બહુમતી: 46

પાર્ટી  આગળ/જીત 
 ભાજપ  20/9
કોંગ્રેસ + નેશનલ કોન્ફ્રેંસ 40/6
અન્ય  12/3

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Haryana Assembly Election Result 2024 Live: હરિયાણામાં આગળ ચાલી રહેલ કોંગ્રેસને બીજેપીએ આપી ટક્કર