Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Assembly Election Result 2024 Live commentary: હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ

Assembly Election Result 2024 Live commentary: હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ
, સોમવાર, 7 ઑક્ટોબર 2024 (18:36 IST)
Election 2024 LIVE updates
Vidhan Sabha Election Results 2024 Live commentary:  હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની 90-90 બેઠકોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થવા જઈ રહ્યા છે. ભાજપને હરિયાણામાં ફરી જીતનો વિશ્વાસ છે, જ્યારે એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સરકાર બનાવશે. જમ્મુ-કાશ્મીરમાં પણ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનનો દબદબો જોવા મળી રહ્યો છે. અહીં મહેબૂબા મુફ્તી કિંગમેકરના રોલમાં જોવા મળી શકે છે. તમે સવારે 7 વાગ્યાથી વેબદુનિયા પર બંને રાજ્યોની ચૂંટણી સાથે જોડાયેલી દરેક ક્ષણની માહિતી જોઈ અને વાંચી શકો છો.  જાણો વિધાનસભાની દરેક ક્ષણની અપડેટ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gold Price Today: સોનુ સસ્તુ થવાની રાહ જોઈ રહ્યા છે લોકો, ભાવમાં ઘટાડો