Webdunia - Bharat's app for daily news and videos

Install App

"તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" ની અભિનેત્રીએ છોડ્યો શો, 6 વર્ષ પહેલા આ સીરિયલે કર્યુ હતુ ડેબ્યુ

Webdunia
શનિવાર, 23 નવેમ્બર 2019 (16:29 IST)
monica bhadoriya
 પૉપુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અનેક વર્ષોથી દર્શકોને એંટરટેન કરી રહ્યો છે.  ટીઆરપી લીસ્ટમાં પણ આ સીરિયલ પોતાનુ સ્થાન બનાવી રાખે છે. પણ તાજેતરમાં  મેકર્સને એક ઝટકો લાગ્યો છે. એવુ કહેવાય રહ્યુ છે કે બાવરીનુ પાત્ર ભજવનારી અભિનેત્રી મોનિકા ભદોરિયાએ શો છોડવાનો નિર્ણય કર્યો છે. 
monica bhadoriya
સ્પૉટબોય ની રિપોર્ટ મુજબ મોનિકા ભદોરિયા પોતાના પે સ્કેલથી ખુશ નહોતી.  તેણે મેકર્સને પગાર વધરવાની વાત કરી હતી. લાંબા સમયથી તેના પર વાતચીત થઈ રહી હતી પણ કોઈ સોલ્યુશન નીકળી રહ્યુ નહોતુ. તેથી તેમણે શો છોડી દીધો 
 
મોનિકા આ સીરિયલમાં છેલ્લા છ વર્ષથી જોડાયેલી છે. તેણે આ શો દ્વારા ટીવી પર ડેબ્યુ પણ કર્યુ હતુ. 
ઉલ્લેખનીય છે કે પહેલા પણ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના અનેક સ્ટાર્સ અલવિદા કહી ચુક્યા છે. ટપ્પુનુ પાત્ર ભજવનારા ભવ્ય ગાંધી અને ઇધિ ભાનુશાળીએ શો છોડ્યો. બીજી બાજુ દયાનો રોલ ભજવનારી દિશા વકાની પણ લાંબા સમયથી સીરિયલમાંથી ગાયબ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

World Polio Day 24 October- પોલીયો પણ કરી શકે છે પલટવાર, જાણો તેના લક્ષન અને સારવાર

Dough Kneading: લોટમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને બનાવો રોટલી, આંતરડાની રહેશે એકદમ ક્લીન અને તમે રહેશો ફિટ

diwali special- Cheeslings- ચીઝલિંગસ

આગળનો લેખ
Show comments