Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મલ્ટીકલર બિકનીમાં દેબિના બનર્જીનો હૉટ અવતાર, પતિ ગુરમીત ચૌધરી સાથે એંજાય કરી રહી રોમાંટિક વેકેશન

મલ્ટીકલર બિકનીમાં દેબિના બનર્જીનો હૉટ અવતાર, પતિ ગુરમીત ચૌધરી સાથે એંજાય કરી રહી રોમાંટિક વેકેશન
, શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (16:51 IST)
ટીવી સીરિયલ રામાયણમાં સીતાની ભૂમિકાથી ઘર-ઘરમાં ઓળખ મેળવનારી એકટ્રેસ દેબિના બનર્જી આ દિવસો તેમના પતિ ગુરમીત ચૌધરીની સાથે થાઈલેંડમાં રોમાંટિક વેકેશન એંજાય કરી રહી છે. 
webdunia
ટીવી સીરિયલથી જુદા અસલી જીવનમાં દેબિના ખૂબ બોલ્ડ અને બિંદાસ છે.
webdunia
Photo : Instagram

તાજેતરમાં જ દેબિના બનર્જીએ સોશિયલ મીડિયા પર ફોટામાં દેબિના મલ્ટીકલરની બિકનીમાં નજર આવી રહી છે. દેબિના ઘણા બધા જુદા જુદા પોજમાં ફોટા ખેંચાવી છે. 
webdunia
Photo : Instagram
દેબિના બનર્જીનો આ હૉટ અવતાર ફેંસને ખૂબ પસંદ આવી રહ્યું છે. તેમની આ ફોટા સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી છે. 
webdunia
Photo : Instagram
આ ફોટામાં દેબિના તેમના પતિ ગુરમીત ચૌધરીની સાથે રોમાંટિક પોજમાં નજર આવી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વ્હાઈટ ડ્રેસમાં નજર આવી અનુષ્કા શર્માની હૉટનેસ