Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bro Diet Plan-દિવસમાં 6 વાર ખાઈને પણ ઓછું કરી શકો છો વજન, આ છે ડાઈટ

Webdunia
શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (04:07 IST)
હવે ખાતા-પીત પણ થઈ શકે છે વજન ઓછું, શું ચોંકી ગયા? જી હા તમે સાચું વાચ્યુ જે હવે ખાતા-પીત પણ તમે તમારું વજન સરળતાથી ઓછં કરી શકીએ છે આ એક સ્પેશલ ડાઈટ પ્લાનને ફોલો કરે છે. આ છે બ્રો ડાઈટ પ્લાન (Bro Diet Plan) આ બીજા ડાઈટ પ્લાનથી ખૂબ જુદો છે. 

આ ડાઈટમાં તમે સારા કાર્બોહાઈડ્રેટ ભરપૂર પ્રોટીન અને ફેટ વાળી વસ્તુઓ પણ ખાઈ શકો છો. તો આવો જાણીએ કેવું છે આ બ્રો ડાઈટ પ્લાન 
 
આ ડાઈટ પ્લાનમાં આ ધ્યાન રાખવાની જરૂર છે કે તમે ક્યારે, શું અને કેટલી માત્રામાં ખાઈ રહ્યા છો. કારણકે કે તમે આમાં કાર્બસ, પ્રોટીન અને ફેટ બધું લઈ શકો છો તો તેમાં માત્રાનો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બ્રો ડાઈટ પ્લાન બીજા ડાઈટ પ્લાનની તુલનામા સરળ છે. તેમાં 6 મીલ પ્લાન છે. તેમાં તમે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરના સિવાય દિવસમાં ત્રણ વાર સ્નેકસ પણ લઈ શકો છો. પણ જરૂર છે કે સ્નેકસમાં હેલ્દી વસ્તુઓ શામેલ કરવી. 
 
ખાવા માટે અનુશાસિત રહેવુ આ ડાઈટની માંગણી છે. ત્યારે તને ખાતા-પીતા બજન ઓછું કરવામાં સફળ થઈ શકો છો. આ ડાઈટમાં ફૂડસના મેક્તો કાઉંટ પર નજર રહે છે. જેનાથી આ ખબર પડે છે કે તમે દિવસભરનાં કેટલી કેલોરી લઈ રહ્યા છો. 
 
આવો જાણીએ છે આ ડાઈટ પ્લાનના બીજા ઘણા ફાયદા 
 
- આ ડાઈટ પ્લાનને ફોલો કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લ્ડ પ્રેશર લેવલ કંટ્રોલમાં રહે છે. 
- સાથે જ શુગર કંટ્રોલમાં પણ મદદ મળે છે. 
- બ્રો ડાઈટ પ્લાન અજમાવવાથી માંસપેશીઓ પણ મજબૂત બને છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments