rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કમરના દુખાવાની પરેશાનીથી જલ્દી દૂર કરશે આ સરળ ઉપાય

Back pain easy home remedies
, બુધવાર, 1 જાન્યુઆરી 2020 (07:48 IST)
મહિલાઓને પુરૂષ કરતાં કમરનો દુખાવાની પરેશાની વધારે રહે છે. તેના કારણે શારીરિક નબળાઈના સિવાય સતત એક જ જગ્યા પર બેસ્યા રહેવું લાઈફસ્ટાઈલમાં ગડબડ, હાડકાઓની નબળાઈ વગેરે થઈ શકે છે. ઘણી વાર તો કમરનો દુખાવો હોવાના કારણે કામ કરવુ મુશ્કેલ થઈ જાય છે. દરેક વાર તેના માટે દવાઓનો સેવન કરવું પણ હાનિકારક થઈ શકે છે. પણ તેના માટે ઘરેલૂ ઉપાય અજમાવું લાભકારી છે. 
 
1. તુલસીની 3-4 પાનને પાણીમાં ઉકાળી તેમાં એક ચપટી મીઠું નાખી પીવું. 
2. આદું લવિંગ અને કાળી મરીની હર્બલ ટી બનાવીને પીવું.
3. કમરના દુખાવામાં બરફની શેકાઈ કરવાથી આરામ મળે છે. 
4. દૂધમાં મધ મિક્સ કરી પીવાથી ફાયદો મળે છે. 
5. મસાજ થેરેપીથી પણ કમરનો દુખાવામાં બહુ રાહત મળે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનો સુવિચાર - ગુજરાતી સુવિચાર