Festival Posters

મૂલાંક 6- જાણો મૂલાંક 6 વાળા લોકો માટે કેવું રહેશે વર્ષ 2019

Webdunia
મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (17:18 IST)
મૂલાંક 6 વાળા લોકો માટે આ વર્ષ ઘણા પડકાર લઈને આવશે. પણ આ વર્ષ બધા સંઘર્ષ સિવાય તમે તમારા પરિશ્રમથી પરિસ્થિતિને બદલવાના સાહસ જોવાશો. નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં આ વર્ષ સંયમની સાથે આગળ વધવાની જરૂરત હશે. આર્થિક લાભ કે ટારગેટને પૂરા કરવાની કોશિશમાં કોઈ રીતેની ત્વરિતતા ન કરવી. તે છાત્ર જે પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેને આ વર્ષ સફળતા પ્રાપ્ત કરવા માટે એકાગ્રચિત થઈને અભ્યાસ કરવું પડશે. ખાસ રૂપથી સિવિલ અને આઈઆઈટી જેવા પરીક્ષાની તૈયારી કરનાર છાત્રને. આ વર્ષ તમારું વ્યકતિત્વ તમારી પ્રગતિનો મોટું કારણ બની શકે છે. કારણકે તમારા વ્યવહાર અને આચરણથી લોકો તમારા તરફ આકર્ષિત થશે. આ કારણે સોસાયટીથી સારા લોકોથી તમારું સંપર્ક બનશે અને તેમની મદદથી તમને લાભ પણ મળશે. લવ લાઈફ માટે આ વર્ષ શુભ સંકેત આપી રહ્યા છે. આ સમયે પ્રિયતમની સાથે તમારી નજીકીઓ વધશે અને તમે એક બીજાને સાથે આનંદના સમય પસાર કરશો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

બાંગ્લાદેશમાં હિંસા ચાલુ છે, 24 કલાકમાં બે હિન્દુઓની હત્યા અને માર મારીને હત્યા કરવામાં આવી છે.

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

7 વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર કરવામાં આવ્યો, તેના ગુપ્તાંગમાં ૫ ઇંચનો લોખંડનો સળિયો નાખવામાં આવ્યો; કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી.

પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ, 4 અમૃત ભારત ટ્રેન પણ શરૂ, આ 7 રાજ્યોને ફાયદો - પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી

આગળનો લેખ
Show comments