rashifal-2026

બેકિંગ સોડાના ખૂબ કામના 5 ટીપ્સ

Webdunia
શનિવાર, 27 માર્ચ 2021 (16:38 IST)
* ડસ્ટબીનમાં કઈક નાખતા પહેલા થોડો બેકિંગ સોડા નાખી દો. આથી તેમાં કચરા નાખતા ગંધ નહી આવશે. આટલું જ નહી ,જયારે તમે આ ડિબ્બાને સાફ કરશો તો તે પહેલાંથી વધારે ચમકદાર નજર આવશે.
 
* જો વાશ બેસિનની નાળીમાં કઈંક ફંસાઈ ગયો હોય તો આશરે અડધા વાટકી બેકિંગ સોડા લઈને એમાં નાખી દો. આથી ન માત્ર નાળી સાફ થશે, પણ તેમાં આવતી ગંધ પણ દૂર થઈ જશે.
 
* કેટલાક ઘરોમાં વાશ બેસિન અને બાથ ટબ સાફ કરતા સમયે ઉપયોગમાં આવતા કેમિકલની મહક સારી નથી લાગતી ,તો

* ગભરાવવાની કોઈ વાત નથી તમે આ કેમિકલની જગ્યાએ બેકિંગ સોડાનો ઉઅપયોગ કરી શકો છો. એક સ્પંજના ટુકડામાં થોડા બેકિંગ સોડા લઈને હળવા હાથથી બાથ ટબને રગડીને બાથ ટબને સાફ કરવો તમારી સમસ્યા દૂર થઈ જશે.
 
* કેટલાક ઘરોમાં ફ્રિજથી સફરજન ,આદું ,લસણ ,ડુંગળી અને બીજા કોઈ તેજ ગંધ રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો 
 
અજમાવો આ ઉપાય ,એક વાટકીમાં બેકિંગ સોડા લઈને ફ્રિજમાં રાખી દો. ફ્રિજની દુર્ગંધ દૂર થઈ જશે. થોડા દિવસ પછી આ સોડાને 
બદલીને નવો રાખી દો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

INDIGO સંકટ વચ્ચે વધતા વિમાન ભાડા સામે સરકારની લાલ આંખ, લાગૂ કરી ફેયર લિમિટ

મુર્શિદાબાદ: 40,000 લોકો માટે બનશે બિરયાની, સઉદીના મૌલવી રહેશે હાજર, જાણો નવી બાબરી મસ્જિદના શિલાન્યાસ પર શુ-શું થશે

અમિત શાહ 20 વર્ષ પછી ગાંધીનગરમાં તેમના શિક્ષકને મળ્યા: 30 મિનિટ વાત કરી, પરિવાર સાથે સમય વિતાવ્યો અને બાળપણની યાદો કરી તાજી

Gopal Italia: જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, કોણે કર્યું આવું ? Video

2026 માં સોનું મોંઘુ થશે કે સસ્તુ, બાબા વાંગાની ભવિષ્યવાણી શું કહે છે?

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments