Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ કારણોથી હમેશ ઘરમાં ધનની કમી બની રહે છે.

આ કારણોથી હમેશ ઘરમાં ધનની કમી બની રહે છે.
, બુધવાર, 24 માર્ચ 2021 (18:46 IST)
ધન કમાવવા માટે લોકો ખૂબ મેહનત કરે છે . ઘણી વાર મેહનત કર્યા છતાંય તેનું ફળ મળતું નહી. ઘણી વાર બહુ ઉપાય કર્યા પછી પણ ધનનો લાભ નહી મળતું. આજે અમે તમને જણાવી રહ્યા છે કેટલીક એવી વાતો જે તમને ધનનો નુકશાન કરાવે છે. 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કાંટાવાળા, દૂધ નિકળતા ઝાડ નહી લગાવવું તેનાથી ધન અને સ્વાસ્થયની હાનિ હોય છે. 
2. વાસ્તુશાસ્ત્ર મુજબ બાથરૂમ અને ટાયલેયના બારણાને ખુલા રાખવાથી ધનનો નુકશાન થતું રહે છે. 
3. રસોડામાં જો દવાઓ રાખો છો તો તેને હટાવી લો. વાસ્તુશાસ્ત્ર મુજબ તેનાથી લોકોના સ્વાસ્થયમાં ઉતાર ચઢાવ બન્યું રહે છે. 
4. ઘરના પૂર્વ દિશામાં વધારે ઉંચી દીવાર નહી હોવી જોઈએ. આ દિશામાં ઉંચી દીવાર અને સૂર્યની રોશની બાધિત કરતા ઝાડ હોતા ધનનો નુકશાન હોય છે. 
5. જે અલમારી કે તિજોરીમાં પૈસા રાખતા હોય તેનાથી અડાવીની ઝાડૂ નહી રાખવી જોઈએ. ઝાડૂને રાહુનો પ્રતીક ગણાય છે. જેનાથી ધનની હાનિ હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

24 માર્ચ લાવ્યા છે આજે કઈક ખાસ