Publish Date: Tue, 23 Mar 2021 (00:10 IST)
Updated Date: Mon, 22 Mar 2021 (20:12 IST)
આમ તો તેલની માલિશને ફાયદાકારી ગણાય છે . પણ કેટલીક અવસ્થા એવી હોય છે જ્યારે તમારે તેલની માલિશ કરવાથી બચવું જોઈએ. આવો આ વિશે જાણીએ
1. તાવમાં ક્યારેય પણ તેલની માલિશ ન કરવી જોઈએ.
2. ગર્ભવતી મહિલાના પેટ પર માલિશ ન કરો.
3. ઝાડા, પેટ અને આંતરડાના ઈંફેકશન દરમિયાન સોજા અને પેટની ગાંઠના દર્દીને પેટ પર માલિશ ન કરવી.
4. ચામડીના દર્દીને તેલ માલિશ ન કરો.