Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : લૂણી ભાજીના ભજીયા

ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : લૂણી ભાજીના ભજીયા
Webdunia
રવિવાર, 14 જુલાઈ 2024 (17:30 IST)
સામગ્રી : લૂણીની ભાજી 100 ગ્રામ, ઘઉંનો લોટ ચોખ્ખો બસો ગ્રામ, સીંગતેલ 200 ગ્રામ. 
 
બનાવવાની રીત : લૂણીના ભાજીના પાંદડા તોડી લો, તેને સારી રીતે ધોઈ નાખો.
આ ભાજીમાં ઘઉંનો લોટ નાખો. પ્રમાણસર પાણી નાખીને ખીરું તૈયાર કરો.
આ ખીરાના ભજીયા ચોખ્ખા સીંગતેલમાં તળી લો.
આ ગરમાગરમ ભજીયા ખાટા-મીઠા દહીમાં નાખીને ખાવ.
 
નોંઘ : લૂણીની ભાજી આ ઉપવાસમાં ઘણા લોકો ખાય છે, જો તમને યોગ્ય લાગે તો જ આ વાનગી બનાવશો.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

ચૈત્ર નવરાત્રી 2025-આ વખતે ચૈત્રી નવરાત્રિ કેટલા દિવસ ચાલશે, જાણો કયા વાહન પર આવશે માતાજી

રાત્રે નહાવાથી ભાગ્ય બદલાય છે કે સમસ્યાઓ વધે છે? જ્યોતિષ પાસેથી જાણો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Lunar Eclipse 2025: આજે આટલા વાગે શરૂ થશે ચંદ્રગ્રહણ, જાણો આ સમય દરમિયાન શું કરવું અને શું ન કરવું ?

Holi Messages and Wishes in Gujarati - તમારા પ્રિયજનો અને મિત્રોને મોકલો હોળીના આ શુભકામના સંદેશ

આગળનો લેખ
Show comments