Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાદિષ્ટ ચિલી પનીર chilly paneer

Webdunia
રવિવાર, 13 માર્ચ 2022 (18:55 IST)
સ્વાદિષ્ટ ચિલી પનીર chilly paneer 
 
સામગ્રી- પનીર - 35 ગ્રામ (કાપેલા) , મકઈનો લોટ (કોર્ન ફ્લોર)  - અડધ કપ દહી -1 કપ આદું લસણ ના પેસ્ટ -1 નાની ચમચી ડુંગળી-2 કપ લીલ મરચાં -2 મોટી ચમચી સોયા સૉસ- 1 મોટી ચમચી ,સિરકા - 2 નાની ચમચી , અજિનોમોટો - 1 ચમચી, તેલ -ડીપ ફ્રાઈ માટે - મીઠું સ્વાદપ્રમાણે 
 
બનાવવાની રીત- એક વાટકીમાં મકઈનો લોટ(corn Flour)  , આદું લસણના પેસ્ટ ,દહી અને પનીર નાખી મિક્સ કરી લો. મિશ્રણને પનીર પર કૉટ થઈ જાય. એક પેનમાં તેલ ગરમ કરી મૉતેડ પનીરને સોનેરી ફ્રાઈ કરો અને કાઢી લો. 2 નાની ચમચી તેલ પેનમાં નાખો અને ડુંગળીને હલાવતા ગુલાબી થવા દો. લીલા શિમલા મરચા , સોયા સૉસ ,સિરકા , અજિનોમોટો નાખી 2 મિનિટ પકાવું. ફ્રાઈ કરેલું પનીર નાખો અને મિક્સ કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Maa Kalratri- નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Chaitra Navratri Saptami Upay: મહાસપ્તમીના દિવસે કરો આ ઉપાય, મા કાલરાત્રિ તમને દરેક સમસ્યામાંથી અપાવશે મુક્તિ

Ramnavami 2025: રામનવમી પૂજા મુહુર્ત અને પૂજા વિધિ

નવરાત્રિની અષ્ટમી-નવમી તિથિ પર કરો આ 7 ઉપાય, પ્રસન્ન થશે દુર્ગા, ઘરમા નહી રહે પૈસાની તંગી

Aarti Shri RamJi- શ્રી રામચંદ્ર જી ની આરતી, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુનમ

આગળનો લેખ
Show comments