Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

atta ka halwa
, ગુરુવાર, 14 નવેમ્બર 2024 (17:05 IST)
ગુરૂદ્વારામાં લંગરનો પ્રસાદમાં મળત્યં કડો પ્રસાદ બધા લોકોને ખૂબ પસંદ હોય છે. આ કડો પ્રસાદ લોટથી બને છે. 
ઘણી વાર લોકો ઘરમાં પણ આ પ્રકારનો શીરો બનાવવાની કોશિશ કરે છે. પણ પોતે બનાવેલું શીરામાં ગુરૂદ્વારેમાં મળતું પ્રસાદ જેવું સ્વાદ નહી આવે છે. જો તમે પણ એવા જ લોકોની લિસ્ટમાં શામેલ છો તો તમારી પરેશાની દૂર કરતા તમને જણાવીએ કે આખરે કેવી રીતે બને છે ગુરૂદ્વારા સ્ટાઈલમાં કડો પ્રસાદ 
 
સામગ્રી - ઘઉંનો લોટ કરકરું એક વાડકી, ઘી બે મોટી ચમચી, ખાંડ એક વાડકી, બે વાડકી પાણી
 
બનાવવાની રીત - એક કઢાઈમાં ઘી તપાવી તેમા લોટને સારી રીતે સેકી લો. લોટ બદામી થાય કે તેમા ખાંડ અને થોડુ પાણી નાખીને હલાવતા રહો. પાણી 
 
એટલુ જ નાખવુ જેટલા પ્રમાણમાં લોટ ભીનો થાય અને ખાંડ ઓગળી જાય. પાંચ મિનિટ ગેસ પર મુકીને ઉતારી લેવુ. 
આ શીરો બાળકો માટે ઠંડીમાં પૌષ્ટિક છે, અને 
સુવાવડી સ્ત્રીઓ માટે આ શીરો ઘણો જ પૌષ્ટિક છે. 
ઉપરથી સુકો મેવો ભભરાવો.
(Edited By-Monica Sahu) 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Children’s Day Best Wishes: બાળ દિવસ પર મોકલો આ પ્રેમભરી શાયરી અને કોટસ, બાળકોને જીવન જીવવાના પાઠ શીખવશે આ મેસેજ