Children’s Day 2024 Wishes: દેશમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ બાળકોમાં ચાચા નેહરુ તરીકે લોકપ્રિય હતા અને તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. , બાળ દિવસ ફક્ત બાળકો માટે જ ખાસ નથી, પુખ્ત વયના લોકો પણ તેમના બાળપણને યાદ કરીને આ દિવસને ખુશીથી ઉજવે છે. બાળ દિવસના આ ખાસ અવસર પર, અમે બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે સુંદર કોટસ લઈને આવ્યા છીએ.
એ મીઠી મીઠી વાતો
બાળ દિવસ પર સૌનું હાસ્ય રહે સાથે
Happy Children’s Day 2024!
બાળપણની રાગિન યાદો
સપનોમાં ખોવાય જવું
જાણે હોય કોઈ પરીઓની દુનિયા
બાળ દિવસની ખુશીઓ રહે રંગબેરંગી
દરેક બાળક હસે
Happy Children’s Day 2024
દેશની પ્રગતિનો તમે છો સહારો
ભવિષ્યને નિખારો તમે ભણી ગણીને
આગળ કામ આવશે સારૂ શિક્ષણ
પૂરી થશે તમારા મનની ઈચ્છા
Happy Children’s Day 2024
દરેક બાળક છે દેશનું અભિમાન
તેમનું ભવિષ્ય સુધારીશું
તેમને આપણે જ નીખારીશું
Happy Children’s Day 2024
બે દિવસનાં છે બાળપણનાં ક્ષણ
ખોવાય જશે ચપટીમાં
લઈલો તેનો ભરપૂર આનંદ
નાં લેશો કોઈ વાતનું ટેન્શન
Happy Children’s Day 2024
હુ મારા બાળકને હાર્દિક શુભકામના
મોકલુ છુ...
Happy Children’s Day
. એક શિક્ષક ક્યારેય સારો નથી હોતો
તેના વિદ્યાર્થીઓ તેને સારો બનાવે છે
મને એક સારો શિક્ષક બનાવવા માટે
મારા બધા વિદ્યાર્થીઓનો આભાર
આપ સૌને બાળ દિનની શુભેચ્છા
પણ આપણુ દિલ આજે પણ
નાની-નાની વાતોનો આનંદ ઉઠાવે છે
કારણ આપણી સૌની અંદર એક નાનુ બાળક છે