Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુકિંગ ટિપ્સ- બજાર જેવી ભટૂરે ફુલાવવા માટે Tips

Webdunia
મંગળવાર, 14 જૂન 2022 (14:42 IST)
છોલા ભટૂરા કોને પસંદ નથી પણ ઘણા લોકો પસંદ પછી પણ રેસ્ટોરેંટથી ભટૂરા ખાવાનો અવાયડ કરે છે તેનો સૌથી મોટુ કારણ હોય છે કે માર્કેટના ભટૂરા ખૂબ ઑયલી હોય છે તેથી લોકો ઘરે જ ભટૂરા બનાવવા ઈચ્છે છે તમે પણ ઘરમાં ભટૂરા બનાવવા ઈચ્છો છો તો આ બેસિક કુકિંગ ટીપ્સને ફોલો કરી શકો છો. 
 
આ રીતે વળવુ 
ભટૂરા બનાવતા સમયે મેંદામાં રવા મિક્સ કરી લો. તેનાથી વળવામાં સરળતા થશે. ભટૂરાને ખૂબ વધારે પાતળો કે જાડુ ન વળવુ રોટલીથી જાડુ વળી શકાય છે. 
 
માઈક્રોવેવમાં ગરમ કરો ભટૂરા 
તમે ભટૂરાને ફ્રીઝમાં 2-3 દિવસ રાખી શકો છો. પછી માઈક્રોવેવમાં ગરમ કરીને ખાઈ શકો છો. જો ફરીથી તળશો તો તેમા તેલ ભરાઈ જશે. તેથી સારું હશે કે માઈક્રોવેવમાં ગરમ કરી લો. 
 
2-3 કલાક માટે લોટ રાખો 
જો તમે મેંદામાં દહીં, બેકિંગ સોડા, સોજી અને મીઠુ નાખો છો તો તેને 2-3 કલાક માટે ઢાંકીને રાખવુ પડશે. તે સિવાય મેંદામાં યીસ્ટ અને સોડા વાટર નાખવાથી એક કલાકમાં ભટૂરાનો લોટ તૈયાર થઈ જશે. 
 
ઈનોથી ફુલાવો ભટૂરા 
તમારા ભટૂરા જો ફૂલતા નથી તો તમે ભટૂરા ફુલાવવા માટે ઈનોનો પણ ઉપયોગ મેંદામાં કરી શકો છો. 
 
બટાટા અને પનીરથી વધશે સ્વાદ 
પનીર અને બટાટાના ભટૂરામાં પહેલા બન્નેને સારી રીતે છીણી લો સાથે તેના માટે નરમ પનીર અને સારી રીતે બાફેલા બટાટાનો જ ઉપયોગમાં લેવું. તમે ઈચ્છો તો તેમાં કાળી મરી પાઉડર પણ નાખી શકો છો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments