ભોજન પછી કેટલાક મીઠુ ખાવા માટે મળી જાય તો મીલ પૂર્ણ થઈ જાય છે. ગરમીઓના મૌસમમાં લોકો ઠંડી મીઠાઈ ખાવી વધારે પસંદ કરે છે. તેથી તમે ઠંડુ ઠંડુ રબડી ફાલૂદા ખાઈ શકો છો. જાણૉ તેની રેસીપી
રબડી ફાલૂદા બનાવવા માટે જરૂરી સામગ્રી
દૂધ
મિલ્ક પાવડર
એલચી પાવડર
ડ્રાઈફ્રૂટસ
કેસર (ઇચ્છા મુજબ)
ખાંડ
ગાર્નિશિંગ માટે -
આખી રાત પલાળેલા ચિયા બીજ (વૈકલ્પિક)
રૂહ-અફઝા (ઈચ્છા મુજબ)
ડ્રાઈફ્રૂટસ
ટુટી ફ્રુટી (વૈકલ્પિક)
રબડી ફાલૂદા બનાવવા માટે
- સૌથી પહેલા એક પેનમાં દૂધ ગરમ થવા માટે મૂકો. હવે તેને ઉકાળો અને અડધુ થતા સુધી રાંધવું
- હવે તેને ઘટ્ટ કરવા માટે એક થી બે ચમચી મિલ્ક પાઉડર નાખો અને સારી રીતે મિક્સ કરો.
- હવે તેમાં ખાંડ અને એલચી પાઉડર નાખો અને બે થી ત્રણ મિનિટ માટે રાંધવું.