સામગ્રી
500 ગ્રામ કેરી
500 ગ્રામ ખાંડ
મીઠું
સંચણ
વિધિ-
સૌપ્રથમ કેરીના કટકા કરી તેને બાફી લો
કેરી બાફવા માટે કેરી ડૂબે આટલું જ પાણી લેવું 5-10 મિનિટમાં કેરી બાફી જાય છે.
કેરીને જુઓ જે કેરી નરમ થઈ ગઈ હોય તો ગેસ બંદ કરી નાખો
પછી કેરીના કટકાને બાફીને ઠંડા કર્યા પછી કેરીને જે પાણીમાં બાફી તેની સાથે જ તેને મિક્સરમાં ગ્રાઈંડ કરી લો.
કેરીનો પલ્પ તૈયાર કરી લો.
ત્યારબાદ એક બાજુ ચાશની બનાવવા માટે ખાંડમાં 200 ગ્રામ પાણી નાખી ચાશને બનાવવી
ચાશની એક તારની બનાવવાની છે.
હવે આ ચાશનીમાં કેરીનો પલ્પ એડ કરવાનુ. તેને હલાવતા સારી મિક્સ કરવું.
તેમાં 1
ચમચી મીઠુ 1 ચમચી સંચણ 1 ચમચી શેકેલા જીરા પાઉડર અને કાળી મરી પાઉડર મિક્સ કર્યા પછી
ગેસને 5 મિનિટ પછી બંદ કરી નાખો.
આ મિશ્રણને ઠંડા થયા પછી કોઈ બોટલમાં સ્ટોર કરી શકો છો.
જ્યારે પણ શરબત બનાવવું હોય તો બે ચમચી મિશ્રણમાં પાણી નાખી બરફ નાખી શરબત બનાવી શકો છો.