suvichar

સાવધાન! તમને પણ નખ ખાવાની આદત છે

Webdunia
શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (15:48 IST)
Nail Biting - આખો સમય નખ ચાવવાથી આ ગંદકી મોંમાંથી સીધી પેટમાં જાય છે, જેનાથી બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આ આદતથી પાચનતંત્ર પ્રભાવિત થઈ શકે છે અને વ્યક્તિ ખૂબ બીમાર પણ પડી શકે છે. વારંવાર નખ કરડવાથી પણ પેઢા પર અસર થાય છે.
 
1. નખ ચાવવાથી નખની આસપાસની જગ્યા સોજાઈ જાય છે અને તેમાં ઈંફેક્શન થઈ શકે છે. 
 
2. નખને વધવામાં મદદ કરતા ટિશૂ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ કારણે નખને ચાવતા રહેતા લોકોને નખ વધવા બંદ થઈ જાય છે. 
 
3. તેનાથી નખની સાથે-સાથે દાંત પણ ડેમેજ થઈ જાય છે. 
 
4. નખ ચાવવાની ટેવને ખત્મ કરવા માટે સ્ટ્રેસ અને એંજાઈટીને મેનેજ કરવા શીખવુ જોઈએ. 
 
5. નખ પર કોઈ કડવી વસ્તુ લગાડી રાખો જેનાથી શરૂઆતમા નખ કતરવાથી બચી શકાય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Israel US Strikes in Iran LIVE: ખામેનેઈના નિકસ્થ અલી લારિજાનેએ કહ્યુ - અમેરિકા સાથે કોઈ વાતચીત નહી કરીએ

ઈરાન હુમલા પછી ક્રૂડ ઓઈલના ભાવમાં 13%નો વધારો, વૈશ્વિક બજારમાં ગભરાટ; ભારત પર શું અસર પડશે?

ICC T20 WC 2026 Semi Final: ભારતની કોની સાથે થશે સેમીફાઈનલ, ક્યા દિવસે મેદાન પર ઉતરશે ટીમ ઈન્ડીયા

સંજૂ સૈમસનને શાનદાર રમત માટે મળ્યો POTM એવોર્ડ, વિરાટ-રોહિત માટે કહી દિલ સ્પર્શી લેનારી વાત

IND vs WI Score: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી શાનદાર એન્ટ્રી

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments