Sudha Chandran Video - વીડિયોમાં, તમે સુધાને હોલમાં કૂદકા મારતી જોઈ શકો છો. તે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકી નહીં. કેટલાક લોકો તેને શાંત કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.
Shah Rukh Khan Controversy: શાહરૂખ ખાન પોતાની ટીમ કલકત્તા નાઈટ રાઈડર્સ ને લઈને ચર્ચામા છે. તેમણે એક બાંગ્લાદેશી ક્રિકેટરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જ્યારબાદથી બબાલ થઈ રહ્યો છે.
કન્નડ અને તમિલ ટેલિવિઝન અભિનેત્રી નંદિની સીએમએ બેંગલુરુમાં તેના ઘરે આત્મહત્યા કરી. સુસાઇડ નોટમાં લગ્ન માટે દબાણ અને હતાશાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
બિગ બોસ 19 ના ટોચના ચાર સ્પર્ધકોમાંની એક પ્રભાવશાળી તાન્યા મિત્તલ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. શોમાં તેણીએ કહેલી ઘણી વાતો માટે તેણીને ટ્રોલ કરવામાં આવી હતી. જોકે, ઘર છોડ્યા પછી, તેણીએ તે બધી બાબતોનો ખુલાસો કર્યો છે જેના કારણે તેણી ટ્રોલ થઈ ...
સિંગર કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈ કરતા તેના સમાજે બહિષ્કાર કર્યો હતો. આવો જ વધુ એક સિંગરના લવ મેરેજનો મામલો સામે આવતા વિવાદ થયો છે. શહેરની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ તેજ બન્યો છે.
શિક્ષક- આકાશ, જો તમારી પાસે પંદર સફરજન હોય
જેમાંથી તમે છ મીનાને,
ચાર સોનિયાને અને
પાંચ પિંકીને આપો, તો તમને શું મળશે?
આકાશ- સાહેબ! મને ત્રણ નવી ગર્લફ્રેન્ડ મળશે.
અભિનેતા ઋત્વિક રોશને પોતના પિતરાઈ ભાઈ ઈશાન રોશનના લગ્નમાં જોરદાર ડાંસ કર્યો અને તેમના પુત્રો રેહાન અને રિદાને તેને બરાબર સાથ આપ્યો, જેનો વીડિયો ઈંટરનેટ પર વાયરલ થયો છે.
એક દિવસ ઘોંચુની ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી અને તે ઘોંચુને ખૂબ યાદ કરતી હતી.
ગર્લફ્રેન્ડે વિચાર્યું કે ઘરે કોઈ નથી તે સારું છે, હું ઘોંચુને ફોન કરીશ.
તેણે ઘોંચુને ફોન કર્યો... અને કહ્યું - આજે હું ઘરે એકલી છું, આવ...!
ઘોંચુએ કહ્યું - પાગલ છોકરી, ...