1. પત્ની- સાંભળો મકર સંક્રાતિ આવી રહી છે
કોઈ આઈડિયા આપો ને શું વિતરણ કરું ?
પતિ- તારી બહેનપણીઓને મારું મોબાઈલ નંબર આપી દે....
2. ગુજરાતી જોક્સ- પતિ પત્નીનો મજેદાર જોક્સ
પતિએ ઑફિસમાં બેસીને ફેસબુક કમેંટ કર્યુ
પંછી બનુ ઉડતા ફિરું મસ્ત ગગન મેં..
ત્યારે Wifeએ comment કર્યું
જમીન પર આવતા જ
કોથમીર લેતા આવજે
તારા ઘરમાં
નહી તો
એક પણ વાળ નહી બચશે
તારા માથામાં
3.
અરે હમે તો પતંગોને લૂંટા
દોરી મે કહા દમ થા
જબ આઈ ઉડાને કી બારી તો
હવા મે હી દમ નહી થા
4.
લગ્ન પછી પુરૂષની હાલત પણ
પતંગ જેવી થાય બકા
પત્ની રૂપી ડોર પાક્કી હોય તો
આકાશમં ઉંચો ઉડતો જાય
અને જો કાચી ડોર બંધાય તો
આમ તેમ તપરીઓ ખાઉઅ
કા તો આકાશમા ગોળ ગોલ ફરતો થઈ જાય