Publish Date: Fri, 19 Dec 2025 (16:57 IST)
Updated Date: Fri, 19 Dec 2025 (14:25 IST)
પપ્પુ - શુ તને ખબર છે કે મંદિરમાં પુરૂષ જ કેમ પુજારી હોય છે
ચપ્પુ - નહી યાર તુ જ બતાવી દે
ગપ્પુ - અરે ડોબાઓ મને ખબર છે હુ બતાવુ છુ
એ તો એટલા માટે જેથી લોકો ફક્ત ભગવાન પર ધ્યાન આપે