Publish Date: Wed, 31 Dec 2025 (16:33 IST)
Updated Date: Wed, 31 Dec 2025 (14:19 IST)
મન કી ભડાસ
પતિ રેડિયો પર વ્યસ્ત હતો. પત્ની: તું શું સાંભળી રહ્યો છે?
પતિ: મન કી બાત. પત્ની:
તું ક્યારેય મારી મન કી બાત વાત સાંભળતો નથી.
પતિ: તું જે કહો છો તે મન કી બાત નથી,
તે મન કી ભડાસ છે..