Publish Date: Mon, 05 Jan 2026 (14:18 IST)
Updated Date: Sat, 03 Jan 2026 (23:07 IST)
છોકરી: તું શું કરી રહ્યો છે?
છોકરો: હું મચ્છર મારી રહ્યો છું.
છોકરી: તેં કેટલા મચ્છરો માર્યા?
છોકરો: મેં 5, 3 માદા અને 2 નર માર્યા.
છોકરી: તને કેવી રીતે ખબર પડી કે એ નર છે કે માદા?
છોકરો: 3 અરીસા પાસે બેઠા હતા અને 2 બીયર પાસે બેઠા હતા