rashifal-2026

CLAT 2022 Preparation Tips: લૉ એડમિશનની તૈયારી માટે આ ટિપ્સને જરૂર અજમાવો સારા માર્ક્સ મળશે

Webdunia
શનિવાર, 20 મે 2023 (15:21 IST)
નેશનલ લૉ યુનિર્વસિટીજ  (NLU)નો કંસોર્ટિયમ 19 જૂનને કોમલ લૉ એડમિશન ટેસ્ટ (CLAT 2022) આયોજીત કરશે. લૉ એંટ્રેસ ટેસ્ટ અંડર ગ્રેજુએટ અને પોસ્ટ ગ્રેજુએટ બન્નેના પ્રોગ્રામ માટે આયોજીત કરાય છે. ક્લેટની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક ગણાય છે. પણ હાર્ડવર્કની મદાથે કોઈ પણ પરીક્ષામાં સફળતા મેળવી શકો છો. આ પરીક્ષામાં સફળતા માટે જરૂરી છે ચોકસાઈ અને સમય વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ લૉ એડમિશન ટેસ્ટ માટે એક મહીના બાકી છે અને વિદ્યાર્થી સ્ટ્રેટેજી અને લાસ્ટ મિનિટ ટીપ્સની મદદથી તેમની તૈયારીને વધુ મજબૂત કરી શકે છે. આવો જાણીએ તે ટીપ્સ અને ટ્રીક્સ વિશે જે તમારે તૈયારીમાં એક વેક્યુ એડિશનનો કામ કરશે. 
 
1. એકાગ્રતા છે જરૂરી 
કોઈ પણ પરીક્ષાની તૈયારી માટે જરૂરી છે કે અભ્યાસના દરમિયાન એકાગ્ર અને પૉઝિટિવ દ્ર્ષ્ટિકોણ બનાવી રાખો. જો મન એકાગ્ર નહી હશે તો તમે કઈક પણ યાદ નહી કરી 
 
શકશો અને યાદ નગી થસહે તો પરીક્ષાના દરમિયાન લાભ નહી મળશે. 
 
2. સ્પીડ વધારવા માટે મૉક ટેસ્ટ 
અમે હમેશા પરીક્ષા માટે બધુ વાંચીએ અને સમજીએ છે પણ પેપરના દિવસે લખી શકતા નહી ક્યારે કયારે તો સમયની કમીના કારણે જે પ્રશ્ન આવે છે તે પણ છૂટી જાય છે તેના માટે જરૂરી છે કે CLAT નો સેંપલ પેપર અને મૉક ટેસ્ટ ઉકેલીને તમારી સ્પીડ ડેવલપ કરવી. સ્પીડ અને એક્યુરેસી ક્લેટમાં સફળતા માટે સૌથી જરૂરી પાયદાન છે. 
 
3. સેંપલ પેપર જરૂરી -  પેપરમાં તમને કોઈ રીતના ક્ંફ્યૂજન ન હોય તેના માટે પેપર પેટર્નને સાલ્વ કરો. તેનાથી ફાઈનલ પરીક્ષામાં તમને, કોઈ ગભરાટ નહીં રહેશે અને તણાવ ઓછો થશે. સેંપલ પેપરથી તૈયારી તમને ન માત્ર પૈટર્નની જાણકારી આપશે પણ ટાઈમ મેનેજમેંટમાં પણ સુધાર કરશે. ગયા વર્ષના પ્રશ્નપત્ર સૉલ્વ કરવાની કોસિશ કરવી અને તેના પેટર્નને સમજવું. 
 
4. લાઈટ મ્યૂજિક સાંભળવું- પરીક્ષા માટે દરેક સમયે વાંચતા રહેવાના કારણે પણ તમારું સ્ટ્રેસ વધી જાય છે. તેથી અભ્યાસના વચ્ચે 1-2 કલાકનો બ્રેક લેવું અને લાઈટ મ્યૂજિક સાંભળવું. તેનાથી તમારું મગજ શાંત થશે અને તમે ફરીથી આરામથી વાંચી શકશો. 
 
5 . આંટા મારવા - પરીક્ષા ટાઈમમાં પોતાને ફ્રેશ રાખવા માટે સવારે-સાંજે 25-20 મિનિટ આંટા મારવું. દરરોજ થોડી વાર આંટા મારવાથી સ્ટૃએસ દૂર થઈ જાય છે. 
 
6. ગાઢ ઉંઘ - નિષ્ણાત માને છે કે જો તમે પરીક્ષા સમયમાં ઓછો ઉંઘવું પણ સાઉન્ડ સ્લિપ લો તો. સૂતા સમયે મોબાઈલ બંદ કરી નાખો અને 6-7 કલાકની ઊંડા ઊંઘ લો. તેથી ઊઠ્યા પછી, તમને તાજું લાગે છે
 
4. શેડ્યૂલ બનાવો- તમારા અભ્યાસો માટે શેડ્યૂલ બનાવો જો તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરશો તો તણાવ ઓછુ થશે અને આ તમારા અભ્યાસને વધુ સારું બનાવશે.
 
7 . રીવીજન કરવી -ઘણીવાર બાળકો બધુ ભૂલી જવાનો ડર હોય છે. તેનાથી બચવા માટે વચ્ચે- વચ્ચે જોની યાદ કરેલી વસ્તુઓને રીવીજન પણ કરતા રહો. વારંવારના રીવીજનથી તમારામાં કાંફિડેંસ આવે છે અને પરીક્ષામાં ભૂલી જવાનું ભય પણ ઓછું હોય છે. 
 
8 . હેલ્દી ડાઈટ- પેપરના દિવસોમાં બાળકોની ખાસ કાળજીની જરૂર હોય છે. તેથી, પરીક્ષાના સમયમાં બાળકોની ડાઈટમાં હેલ્દી વસ્તુ જેમ કે ડ્રાઈ ફ્રૂટસ, દહીં,ફળો, શાકભાજી અને દાળો શામેલ કરો. એ તેમના મગજને પેપરમાં બમણુ ચાલશે. 
 
9. 
મેડિટેટ કરવુ 
પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારીનો સફર સરળ નથી તમે ફેલ થશો અને ઘણી વાર અમે ડિમોટિવેટ પણ હશે અને ઘણી વાર લાગસ્ગે કે અમે કઈક નથી કરી શકતા અને અમે તૈયારી મૂકી નાખે છે પણ તમને આવુ કદાચ ન કરવુ છે એટલે કે તૈયારીને બંદ નહી કરવુ છે અને મેડિટેટ કરીને ફરીથી અભ્યાસ શરૂ કરવી પડશે.
 
10. સ્ટ્રેસથી રહો દૂર 
વધારે સ્ટ્રેસમાં ન રહેવુ ફિજિકલ અને મેંટલ ફિટનેસ માટે દરેક રાત્રે પાંચથી છ કલાકની ઉંઘ જરૂરી છે ખાસ કરીને CLAT 2O22ની પરીક્ષાથી ત્રણ-ચાર દિવસ પહેલા આરામ કરવાથી માઈંડ ફ્રેશ રહે છે અને ફ્રેશ માઈંડ બધી વસ્તુઓને જલ્દી કરી શકે છે. વિદ્યાર્થી પરીક્ષાની તૈયારીના સમયે દિવસમા સૂવાથી બચવું. 
Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધીનગરમાં શંકાસ્પદ ટાઈફોઈડનાં અત્યાર સુધી 113 કેસ, ઈન્દોર જેવા ન થાય હાલ એ માટે ગૃહમંત્રી અમિત શાહે સાચવ્યો મોરચો

કોમનવેલ્થ 2030 પછી ભારત 2036 ઓલિમ્પિકની મેજબાની માટે તૈયાર, જય શાહે ભારતને 100 અને તેમાંથી 10 મેડલ ગુજરાતે લાવવાનું આપ્યું લક્ષ્ય

ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ નહિ રમે BAN', બાંગ્લાદેશનાં કાર્યકારી રમતગમત મંત્રીએ આપ્યું વાહિયાત નિવેદન

મસ્કે વેનેઝુએલા માટે કરી મોટી જાહેરાત, દેશભરમાં મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે સ્ટારલિંક

Weather Forecast - ગુજરાતમાં હજુ વધશે ઠંડી, મોસમ વિભાગનું એલર્ટ, ભારતનાં આ રાજ્યોમાં ધ્રુજાવી દેશે ઠંડી

વધુ જુઓ..

ધર્મ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

જય મેલડી માઁ- માં મેલડી માતાનો મંત્ર કરે છે સિદ્ધ કામ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments