rashifal-2026

Child development process- બાળકની વિકાસ પ્રક્રિયા

Webdunia
શુક્રવાર, 19 મે 2023 (14:47 IST)
Child development process- બાળકની વિકાસ પ્રક્રિયા વિશે તમને જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. જો તમારા ઘરમાં કોઈ મહેમાન આવવાનું હોય તો અને તેની વિકાસ પ્રક્રિયા વિશે જાણવું હોય તો નીચેની આપેલી જાણકારી વાંચો-
 
* પહેલો મહિનો : આ વખતે બાળક ખુબ જ નાનુ હોય છે અને તેની મુઠ્ઠીઓ પણ બંધ રહે છે અને તે પ્રકાશની સામે જોતુ રહે છે. આ સમયમાં બાળકને માત્ર માઁનું દૂધ જ આપવામાં આવે છે.
 
* બીજો મહિનો : આ મહિનામાં બાળક હસવા લાગે છે અને પેટની બાજુએ સુઈ જઈને માથુ ઉઠવવાનું શીખે છે. આ મહિનામાં પણ બાળકને માત્ર માઁનુ દૂધ જ આપવામાં આવે છે.
 
* ત્રીજો મહીનો : ત્રીજા મહિનામાં બાળક આજુબાજુ થતા અવાજો તરફ ધ્યાન આપે છે અને એકીટશે કોઈ વસ્તુને જોયા રાખે છે. આ મહિનામાં બાળકને માતાના દૂધની સાથે સાથે ફળોનો જ્યુસ પણ આપવામાં આવે છે.
 
* ચોથો મહિનો : બાળક માથુ સીધુ રાખવા લાગે છે અને હસવા લાગે છે. બાળકને દાળનું પાણી અને અન્ય બાળ આહાર આપવામાં આવે છે.
 
* પાંચમો મહિનો : આ મહિનામાં બાળક કોઈ વસ્તુને પકડવા લાગે છે. જે વસ્તુ તેણે પકડી હોય તેને લઈ લઈએ તો તે રડે છે. આ મહિનાથી બાળકને બનાવેલ શાક અને બાફેલા બટાકા પણ આપી શકો છો.
 
* છઠ્ઠો મહિનો : આ મહિનાથી બાળક તેની જાતે જ ઉલ્ટુ થવા લાગે છે. તે તેની જાતે જ ઉંધુ થઈને સીધુ થઈ જાય છે અને રમકડાની તરફ ઝપટ મારે છે. આ મહિનાથી બાળકને ભાત, કેળા, દાળ અને અન્ય ફળ આપવામાં આવે છે. આ મહિનાથી બાળકને દાંત આવવાની શરૂઆત થઈ જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાની વિરોધ પ્રદર્શનોમાં 5,000 લોકોના મોત, 24,000 ની ધરપકડ

IND vs NZ- ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું, કિવીઓએ ઇતિહાસ રચ્યો

કોર્ટરૂમમાં જ્યારે એક પેન્સિલને દોરીથી કાપવામાં આવી, ત્યારે હાઇકોર્ટના ન્યાયાધીશ લાઇવ પ્રદર્શન જોયા પછી સ્તબ્ધ થઈ ગયા અને કહ્યું, "હવે આપણે પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકીશું."

મહિલા બે યુવકો સાથે બેડમાં હતી... અચાનક, તેનો પતિ આવી પહોંચ્યો, અને પછી...

લોરેન્સ બિશ્નોઈ ગેંગના વોન્ટેડ શૂટરની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા ના ભજન 2 જલા તું પૃથ્વી પાટલે પૂજાણો

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

Jalaram bapa na bhajan- વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Mauni Amavasya: મૌની અમાવસ્યાના દિવસે આ દિશામાં પ્રગટાવો દિવો, પિતૃ થશે પ્રસન્ન

આગળનો લેખ
Show comments