Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો- એક મહીનાના બીમાર બાળકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

A cautionary tale for parents
, સોમવાર, 15 મે 2023 (15:18 IST)
રાજકોટમાં માતા- પિતા માતે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષના બાળક એક મહીનાથી બીમર હતો. તેથી તેને તપાસ માટે લઈ ગયા. સારવાર સમયે શ્વાસનળીમાં એક સીંગદાણો ફસાયો ફંસ્યા હોવાના સમાચાર સામે આવ્યા. ડાક્ટરે દૂરબીનથી ઑપરેશન કરી સીંગદાણો ફસાયો કાઢ્યા જેનાથી બાળકનો જીવ બચી ગયો.

સૂતા સમયે બાળકને કઈક પણ ન ખવડાવા જોઈએ. 3 થી 5 વર્ષના મોટાભાગના બાળકોના મકાઈ, ચણા, નાના, મગફળીના દાણા રમકડામાં એલઈડી બલ્બ, સ્ક્રુ, પથ્થર વગેરે થી દૂર રાખવા જોઈએ. બાળ સર્જરી વિભાગમાં 15 માંથી 12 કેસ અને અન્ય વિભાગોમાં 50 માંથી 10 કેસ છે. એટલા માટે પરિવારે સાવધાન રહેવું જોઈએ કે નાના બાળક સાથે આવું કોઈ કૃત્ય ન થાય, બાળકને સૂતી વખતે કે રમતી વખતે ક્યારેય ખવડાવવું નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ