Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Exam Preparation Tips ઓછા સમયમાં પરીક્ષાની તૈયારી કરવાના ટૉપ 7 ટીપ્સ

Exam Preparation Tips ઓછા સમયમાં પરીક્ષાની તૈયારી કરવાના ટૉપ 7 ટીપ્સ
, શુક્રવાર, 10 માર્ચ 2023 (14:26 IST)
Exam Preparation Tips ઓછા સમયમાં પરીક્ષાની તૈયારી કરવાના ટૉપ 7 ટીપ્સ 
 
Exam Preparation Tips In gujarati- ફાઈનલ પરીક્ષામાં હવે થોડો જ સમય બાકી છે વિદ્યાર્થી પરીક્ષામાં સારા સ્કોર મેળવવા માટે તઓયાતીમાં લાગ્યા છે 
 
પણ પરીક્ષાની તૈયારી સારી રીતે કરાય રો તમે 100 ટકા માર્ક્સ મેળવી શકો છો. પણ મોટા ભાગે વિદ્યાર્થી ગૂંચવણમાં છે કે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરીએ 
 
ગયા વર્ષના પ્રશ્ન પત્રનો વિશ્લેષણ કરો 
તમારી પાસે દરેક વસ્તુના અભ્યાસ કરવા માટે પહેલાથી ઓછુ સમય બાકી છે તેથી પરીક્ષામાં સારા અંક પ્રાપ્ત કરવા માટે તમને તમારા સમયનો કુશલતાપૂર્વક ઉપયોગ 
 
કરવાની જરૂર છે. તમને તમારી આવતી પરીક્ષાઓના પાઠયક્રમના મુજબ ગયા વર્ષના પ્રશ્નપત્રનો વિશ્લેષણની સાથે શરૂઆત કરવી પડશે. તેના માટે તમને આ કામ કરવા પડશે. 
 
ગયા વર્ષના ઓછામાં ઓછા 5-10 વર્ષના પ્રશ્નપત્ર એકત્ર કરો. 
જુદા-જુદા અભ્યાસો માટે પ્રશ્નોના વેટેજને ક્રોસ ચેક કરો 
જેથી વધારે વેટેજ અને ઓછા વેટેજ અભ્યાસ વાળાની ઓળખ કરી શકે. ત
તમે સરળ અને અઘર અને ઔસત સ્તરના પ્રશ્નો અને અભ્યાસ વિશે ખબર પડી જશે. 
તેનાથી તમને અભ્યાસના મહત્વપૂર્ણ વિષયોને સમજવામાં મદદ મળશે. જેને તમને પરીક્ષા માટે અભ્યાસ કરવો જોઈએ. 

 
 
2. પ્રાથમિકતા મુજબ અભ્યાસ કરો 
હવે તમને પ્રશ્નોની સંખ્યા અંકભાર અને અઘરાતાન મુજબ મહત્વપૂર્ણ અભ્યાસ માટે પ્રાથમિકતા નિર્ધારિત કરવાની જરૂર છે. પ્રાથમિકતા લિસ્ટના મુજબ દરેક અભ્યાસ માટે સમય નક્કી કરવુ અએ વધારે વેટેજ કે સરળ અભ્યાસ વાળા અભ્યાસથી શરૂ કરવુ જેથા તમે અઘરા અભ્યસની તૈયારી માટે તમારુ સમય અને કોશિશ બચાવી શકો. સૌથી મહત્વપૂર્ણ વાત તમારા ટાઈમ ટેબલ સ્ટડી પ્લાન વાર- વાર ફેરફાર ન કરવુ. માત્ર પ્રાથમિકતા લિસ્ટ મુજબ એક અભ્યાસ કાર્યક્રમ નક્કી કરો અને સારા પરિણામ માટે તેનો પાલન કરવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

H3N2 Virus Home Remedies: એચ3એન2 વાયરસથી થઈ રહેલ તાવ-ખાંસીને ખતમ કરશે Dr. ના 8 ઘરેલુ ઉપાય