rashifal-2026

To Feel After Murder- 'હત્યા કરવાથી કેવું લાગે છે': ક્રિમિનોલોજીના વિદ્યાર્થીએ આ જાણવા મહિલાનો જીવ લીધો

Webdunia
મંગળવાર, 10 ડિસેમ્બર 2024 (15:49 IST)
Student Killed Woman: કોઈને મારવા માટે કેવું લાગે છે તે જાણવા માટે કોઈ કોઈને મારી નાખી શકે છે. આવી જ ચોંકાવનારી ઘટના બ્રિટનમાં એક વિદ્યાર્થી દ્વારા આચરવામાં આવી છે.
 
આરોપી પીડિતાની શોધમાં નીકળ્યો હતો. તેને દરિયા કિનારે બે સ્ત્રીઓ બેઠેલી જોવા મળી. તક મળતા જ 20 વર્ષીય સાદીએ આ બંને મહિલાઓ પર છરી વડે હુમલો કર્યો હતો.
 
આરોપી તેમના શિકારની શોધમાં નીકળ્યો હતો. તેને દરિયા કિનારે બે સ્ત્રીઓ બેઠેલી જોવા મળી. તક મળતા જ 20 વર્ષીય સાદીએ આ બંને મહિલાઓ પર છરી વડે હુમલો કર્યો હતો.
 
એક વિદ્યાર્થી પર એક મહિલાની હત્યા અને બીજીને ઘાયલ કરવાનો આરોપ છે. 20 વર્ષીય નાસેન સાદીએ આ વર્ષની શરૂઆતમાં મે મહિનામાં બોર્નમાઉથના ડાર્લી ચાઈન બીચ ખાતે 34 વર્ષની એમી ગ્રેની હત્યા કરી હતી અને 38 વર્ષની લીએન માઈલ્સને ગંભીર રીતે ઘાયલ કરી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ
Show comments