Webdunia - Bharat's app for daily news and videos

Install App

Waqf Board Property- દેશમાં કુલ 872,352 વક્ફ મિલકતો, 994 ગેરકાયદે કબજા હેઠળ છે

Webdunia
મંગળવાર, 10 ડિસેમ્બર 2024 (15:16 IST)
Waqf Board Property:  કેન્દ્ર સરકારે સોમવારે (9 ડિસેમ્બર 2024) સંસદમાં વકફ બોર્ડની મિલકતો સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે કહ્યું કે દેશભરમાં કુલ 994 વક્ફ પ્રોપર્ટીની માલિકી બદલી દેવામાં આવી છે અથવા તેના પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. તેમાંથી તમિલનાડુમાં સૌથી વધુ 734 મિલકતો છે.
 
પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર 994 વક્ફ પ્રોપર્ટીનું ટ્રાન્સફર દર્શાવવામાં આવ્યું છે. ટ્રાન્સફરનો અર્થ છે કે વક્ફે તેનો ગેરકાયદેસર કબજો લીધો છે.
 
વક્ફ ગેરકાયદેસર રીતે 994 મિલકતો પર અતિક્રમણ કર્યું છે અને તેમાંથી સૌથી વધુ સંખ્યા તમિલનાડુમાં છે. વક્ફ તમિલનાડુમાં 734 મિલકતો પર ગેરકાયદેસર કબજો ધરાવે છે. લઘુમતી મંત્રાલય દ્વારા ગૃહમાં આ માહિતી આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શ્રીનગરમાં તાપમાન -5.4 ડિગ્રી, છોડ પર બરફની ચાદર, દાલ તળાવ પણ થીજવા લાગ્યું

Jaya kishori- જયા કિશોરીએ મોડલિંગ કરવાનું શરૂ કર્યું? શું છે વાયરલ ફોટોનું સત્ય?

Coldwave ગુજરાતમાં ઠંડીમાં અચાનક વધારો, 15 શહેરોનું તાપમાન 15 ડિગ્રીથી નીચે

SM Krishna passed away: ર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું નિધન

ગુજરાતમાં 25 IPS અધિકારીઓની બદલી, જાણો કોને અને ક્યાં મળી નવી પોસ્ટિંગ

આગળનો લેખ
Show comments