rashifal-2026

પિયક્કડ અને સેક્સુઅલી એક્ટિવ છે "વીરે દી વેડિંગ" ની છોકરીઓ

Webdunia
રવિવાર, 27 મે 2018 (13:38 IST)
વીરે દી વેડિંગ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા સ્ટારર આ ફિલ્મ ચાર છોકરીઓની સ્ટોરીને દર્શાવે છે. આ ફિલ્મના ટ્રેલરથી જ લોકોને ફિલ્મથી આશા બની ગઈ છે. 
 
ફિલ્મમાં ચારો મસ્તાની છોકરીઓ છે. એ ચારે બુરાઈ કરતી છે, દારૂ પીએ છે અને સેક્સ પર વાત કરતામાં પણ નહી શરમાવે છે. અત્યારે ફિલ્મનો પ્રમોશન ચાલી રહ્યું છે. આ સમયે સોનમ કપૂરએ ફિલ્મના આ કેરેક્ટરસને લઈને ખૂબ વાતો કરી અને ખુલાસા કર્યા. 
 
સોનમએ જણાવ્યું કે ફિલ્મની ચાર છોકરીઓ મોટા શહરની છે. તેમની રિયલ લાઈફ અને લાઈફસ્ટાઈલને જોવાયું છે. એ દારૂ પીએ છે. સેકસુઅલી પણ એક્ટિવ છે અને લગ્ન કરવાની રાહ નહી જોઈ શકી રહી છે. ફિલ્મમાં આ છોકરીઓની સ્ટોરી જણાવી છે. આ બધું રિયલમાં પણ થાય છે. 
 
સ્વરા ભાસ્કરએ જણાવ્યું કે  માત્ર તેથી કે અમે આ બધું સ્ક્રીન પર જોવાઈ રહ્યા છે તો આ આટલું મોટું મુદ્દો શા માટે બની રહ્યું છે? જયારે અમે મેલ કેરેકટર્સને રિયલિટી જોવાવવાની રજા આપી શકો છો, રો અમે ફીમેલ કેરેક્ટર્સને આવું શા માટે જોવાઈ શકો? 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

સુકાયેલા ફાટેલા હોઠને બનાવો એકદમ મુલાયમ, અપનાવો આ નેચરલ ટિપ્સ, તરત જ રિઝલ્ટ મળશે

આગળનો લેખ