Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરીના, સોનમ, સ્વરા નો "વીરે દી વેડિંગ" મ્યૂજિક લાંચ પર હૉટ લુક

કરીના, સોનમ, સ્વરા નો
, શુક્રવાર, 25 મે 2018 (00:21 IST)
વીરે દી વેડિંગ એક જૂનને રિલીજ થશે. આ ફિલ્મમાં કરીના કપૂર, સોનમ કપૂર અને સ્વરા ભાસ્કરએ લીડ રોલ નિભાવ્યા છે. 
 
ફિલ્મનો ટ્રેલર ખૂબ પસંદ કરાઈ રહ્યું છે અને માનવું છે કે આ ફિલ્મ સામાન્ય ફિલ્મોથી જુદી છે અને મહિલાઓનો પ્રેમ આ ફિલ્મને મળી શકે છે. 
 
22 મેને મુંબઈમાં ફિલ્મનો મ્યૂજિક લાંચ કરાયું છે જેમાં ફિલ્મથી સંકળાયેલા બધા લોકો હાજર હતા. કરીની કપૂર, સોનમ કપોર અને સ્વરા ભાસ્કરનો અંદાજ ખૂઅ હોટ હતું અને એ ઈ ઈવેંટમાં આકર્ષણનો કેંન્દ્ર હતી આ છે કેટલાક ફોટા.. 
 
webdunia
webdunia
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સલમાનની ખાનની ફિલ્મ "લવરાત્રિ" ટાઈટલને લઈને પડી મુશ્કેલીમા