Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાખી સાવંત અને અર્શી ખાનનો ગ્લેમરસ લુક

Rakhi sawant and arshi khan
, શુક્રવાર, 25 મે 2018 (11:48 IST)
રાખી સાવંત અને અરશી ખાનનો મૂડ એક જેવો છે. બન્ને બોલતા પહેલા મગજ પર વધારે ભાર મૂકતી નથી.
બિગ બોસ પછી, અર્શી ખાનની લોકપ્રિયતામાં વધી છે અને તે વારંવાર ટીવી શોમાં જોવા મળે છે. ખતરોના ખિલાડી સીજન 8માં પણ તેને ભાગ લેવાની ખબર છે. 
webdunia
બીજી બાજુ, રાખી સાવંત ફિલ્મોમાં ઓછી નજર આવે છે. પણ ચર્ચામાં બની રહેવું તેને આવે છે. 
 
આ બન્ને એક્ટ્રેસ "જજ્બાત 2" નામના ટીવી શોમાં નજર આવી અને બન્નેનો ગ્લેમરસ લુક ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરીના, સોનમ, સ્વરા નો "વીરે દી વેડિંગ" મ્યૂજિક લાંચ પર હૉટ લુક