Webdunia - Bharat's app for daily news and videos

Install App

Radhe નો બહિષ્કાર કરવા ઉઠી માંગ ટ્વિટર પર ટ્રેંડ થતો આ હેશ ટેગ

Webdunia
ગુરુવાર, 13 મે 2021 (20:16 IST)
સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધે યોર મોસ્ટ વાંટેડ ભાઈ રિલીજ થઈ ગઈ છે. આ ફિલ્મનો મલ્ટીપલ પ્લેટફાર્મ પર રીલીજ કરાયો છે. તેમજ ઈદ પર આવી આ ફિલ્મ રિલીજ પછી જોરદાર ચર્ચામાં છે. સોહોયલ મીડિયા પર રાધેને લઈને ઘણા પ્રકારના ટ્રેંડસ જોવા મળી રહ્યા છે. તેમજ આ ફિલ્મ ને લઈને ટ્વિટર પર બહિષ્કાર કરવાની માંગણી ઉઠી રહી છે. જેના કારણે #રાધે ફિલ્મનો બહિષ્કાર કરૂ હેશટેગથી ઘણા  લોકો પોસ્ટ કરીને જણાવી રહ્યા છે કે તે આ ફિલ્મને બૉયકૉટ કરવાની માંગણી કરી રહ્યા છે. 
 
લોકોએ જાહેર કર્યો ગુસ્સો 
સલમાન ખાનની ફિલ્મ રાધેની રીલીજ પછી જ્યાં એક બાજુ સોશિયલ મીડિયા પર તેમના ફેંસ એક્સાઈટમેંટ જાહેર કરતા જોવાઈ બીજી બાઉ #રાધે ફિલ્મો બહિષ્કાર કરો હેશટેગ ટ્રેડિંગ નજર આવ્યો. આ હેશટેગની સાથે કરેલ પોસ્ટને જોઈએ તો કોઈ યૂજર એક્ટર અભિનેતા સુશાંત સિંહ રાજપૂર કેસ પછી બૉલીવુડ પર ગુસ્સ્સા જોવાઈ રહ્યા છે તો કોઈને સલમાનની આ ફિલ્મ પસંદ નહી આવી છે. લોકોના એવા પોસ્ટના કારણ #રાધે ફિલ્મનો બહિષ્કાર કરો આ હેશટેગ ટ્વિટરની ટ્રેંડિંગ લિસ્ટમાં જોવાયા. અહીં જુઓ લોકો કેવી કમેંટ કરી રહ્યા છે.  

Radhe નો બહિષ્કાર કરવા ઉઠી માંગ ટ્વિટર પર ટ્રેંડ થતો આ હેશ ટેગ 
 
સલમાના ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધે યોર મોસ્ટ વાંટેડ ભાઈ રિલીજ થઈ ગઈ છે. આ ફિલ્મનો મલ્ટીપલ પ્લેટફાર્મ પર રીલીજ કરાયો છે. તેમજ ઈદ પર આવી આ ફિલ્મ રિલીજ પછી જોરદાર ચર્ચામાં છે. સોહોયલ મીડિયા પર રાધેને લઈને ઘણા પ્રકારના ટ્રેંડસ જોવા મળી રહ્યા છે. તેમજ આ ફિલ્મ ને લઈને ટ્વિટર પર બહિષ્કાર કરવાની માંગણી ઉઠી રહી છે. જેના કારણે #રાધે ફિલ્મનો બહિષ્કાર કરૂ હેશટેગથી ઘણા  લોકો પોસ્ટ કરીને જણાવી રહ્યા છે કે તે આ ફિલ્મને બૉયકૉટ કરવાની માંગણી કરી રહ્યા છે. 
 
લોકોએ જાહેર કર્યો ગુસ્સો 
સલમાન ખાનની ફિલ્મ રાધેની રીલીજ પછી જ્યાં એક બાજુ સોશિયલ મીડિયા પર તેમના ફેંસ એક્સાઈટમેંટ જાહેર કરતા જોવાઈ બીજી બાઉ #રાધે ફિલ્મો બહિષ્કાર કરો હેશટેગ ટ્રેડિંગ નજર આવ્યો. આ હેશટેગની સાથે કરેલ પોસ્ટને જોઈએ તો કોઈ યૂજર એક્ટર અભિનેતા સુશાંત સિંહ રાજપૂર કેસ પછી બૉલીવુડ પર ગુસ્સ્સા જોવાઈ રહ્યા છે તો કોઈને સલમાનની આ ફિલ્મ પસંદ નહી આવી છે. લોકોના એવા પોસ્ટના કારણ #રાધે ફિલ્મનો બહિષ્કાર કરો આ હેશટેગ ટ્વિટરની ટ્રેંડિંગ લિસ્ટમાં જોવાયા. અહીં જુઓ લોકો કેવી કમેંટ કરી રહ્યા છે.  
<

Bullywood Mafias are Anti-Nationalist, Druggies deeply indulge in underworld link!!

Our hard earned money was spent on them but now its time to say no to #Bollywood #BoycottRadhe

#राधे_फिल्म_का_बहिष्कार_करो support this trend ⚡

- Did AU Bhatt Plan SSR Murder pic.twitter.com/Z4P9ieFb1e

— Sumita Das (@sumidas198) May 13, 2021 >

<

Crime scene destroyed, Evidences tampered, No suicide note found, No stool/chair found, No juice glass found, Time Of Death nt mentioned on PM report is everything a coincidence
or any Minister Involved In SSR Case #राधे_फिल्म_का_बहिष्कार_करो
Did AU Bhatt Plan SSR Murder

— Manny (Apne Hi Pyar Me Pagal) (@EnterManny) May 13, 2021 >
યુએઈમાં પહેલા ગ્લોબલ પ્રીમિયરમાં સલમાન ખાનની ફિલ્મને જબરદસ્ત રિસ્પાંસ મળ્યો હતો. 'રાધે' ને સોશ્યલ મીડિયા પર જોવા મળેલા ઑળ્ડિયંસ રિવ્યૂજ કરે તો એક યૂજરએ 5 સ્ટાર આપતા લખ્યું છે, એક શબ્દમાં રાધે એક બ્લોકબસ્ટર છે. બીજા યૂઝરે લખ્યું છે, ફર્સ્ટ હાફમાં શર્ટલેસ સીન, સ્મોક ફાઈટ, ધમાકેદાર ડાય્લૉગ્સ કૉમેડી સીન અને એક્શનથી ભરપૂર ઈંતરવલ બ્લૉક. એક લખ્યું છે કે, સલમાન ખાનને 15 મિનિટની અંદર શર્ટલેસ જોવું એ 2021 ની અત્યાર સુધીની શ્રેષ્ઠ બાબત છે.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

સવારે ખાલી પેટ પીવો આ પાણી, લીવરના ખૂણે જમા થયેલા ટોક્સિન્સ થઈ જશે સાફ અને બોડી થશે ડિટોક્સ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

Year Ender 2024: વર્ષ 2024માં ફિટ રહેવા માટે લોકોએ સૌથી વધુ કર્યા આ યોગાસનો, મળ્યા ઘણા ફાયદા

Show comments