Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

વાંટેડની સીક્વલ છે Radhe? રીલીજથી પહેલા સલમાન ખાને જણાવી સત્યતા

radhe
, બુધવાર, 12 મે 2021 (09:56 IST)
બૉલીવુડ અભિનેતા સલમાન ખાને તેમના ફેંસથી કર્યો વાદો. આ વખતે દેશમાં કોવિડ 19ની બીજી લહેરની ચપેટમાં હોવા છતાંય તેમની ફિલ્મ રાધે- યોર મોસ્ટ વાંટેડ ભાઈને ઈદ પર રીલીજ કરવાનો નિર્ણય કર્યો 
છે. આ ફિલ્મ જલ્દી જ રીલીજ થઈ રહી છે. તેમજ તેને લઈને દર્શકોની એક્સાઈમેંટ વધતી જોવાઈ રહી છે. આ ફિલ્મના એક્શન સીંસથી લઈને કહાની સુધીની ચર્ચાઓ છે. ઘણા રિપોર્ટસમાં અંદાજો લગાવી રહ્યા 
હતા કે સલમાનની અપકમિંગ ફિલ્મ 2009માં રીલીજ થઈ વાંટેડની સીક્વલ છે. તેને લઈને તાજેતરમાં સલમાન ખાન પોતે સચ્ચાઈ જણાવી. 
 
સલમાન ખાનની સચ્ચાઈ 
સલમાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધે 13 મેને ઓટીટીની સાથે-સાથે મલ્ટીપલ પ્લેટફાર્મ પર રીલીજ કરાશે. ફિલ્મમાં સલમાન મુંબઈમાં માદક પદાર્ત્જોના ગિરોહથી નિપટવા એનકાઉંટર સ્પેશલિસ્ટની ભૂમિકા ભજવ્તા 
જોવાશે. રાધેને લઈને એવી અટકળો હતી કે આ ફિલ્મ 2009માં આવી ફિલ્મ વાંટેડનો સીક્વલ છે કારણજે વાંટેડમાં સલમાન ની ભૂમિકા કઈક આવુ જ હતો. અને તેનો નામ પણ રાધે હતો. તેમજ આ અ6દાજો પર 
 
સલમાનએ સાફ કર્યો કે આ એક નવી કહાની છે. તેમાં માત્ર ભૂમિકાનો નામ એક છે તેની સાથે જ આ ફિલ્મનો રાધે પણ કમિટમેંટ પૂરા કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમિતાભ બચ્ચનના ટ્રોલ્સને જવાબ- કોરોનામાં અનાથ થયા 2 બાળકોને દત્તક લીધો. નહી કરતો હું શો-ઑફ