Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાધેનો સોંગ "દિલ દે દિયા" થયો રીલીજ સલમાન ખાન અને જેક્લીન ફર્નાડિસની કેમિસ્ટ્રીએ જીત્યો ફેંસનો દિલ

રાધેનો સોંગ
, શુક્રવાર, 30 એપ્રિલ 2021 (17:03 IST)
સલમાન ખાનની રાધે યોર મોસ્ટ વાંટેડનો સાંગ દિલ દે દિયા રીલીજ થઈ ગયો છે. સલમાન ખાન અને જેક્લીન ફર્નાડિસની કેમિસ્ટ્રીને ફેંસને ખૂબ પસંદ કરી રહ્યા છે. યાદ કરાવીએ કે ગીતેનો ટીઝર કાલે રજૂ કરાયો હતો. જે દર્શકો વચ્ચે તરત હિટ થઈ ગયો હતો. 
જેકલીનનો દેશી અવતાર 
ગીતમાં જેકલીનનો દેશી અવતાર નજર આવી રહ્યો છે. જે તેણે ખૂબ સુંદરથી કેરી કર્યો છે. જયારે સલમાન કાળા રંગમા કેજુઅલમાં હમેશાની રીતે હેંડસમ લાગી રહ્યા છે. જેકલીન અને સલમાન વચ્ચે સિઝ્લિંગ કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rishi Kapoor- બૉબી માટે અવાર્ડ ખરીદવાથી લઈને થોડી કંજૂસી સુધી જાણો ઋષિ કપૂરની ખુલ્લમ ખુલ્લા વાત