Dharma Sangrah

CBSE Board Result 2019: સીબીએસઈ 10માં ધોરણનું પરિણામ 3 વાગ્યે જાહેર થશે, આ રીતે કરો ચેક

Webdunia
સોમવાર, 6 મે 2019 (14:21 IST)
સીબીએસઈ બોર્ડ રિઝલ્ટ  (CBSE Result 2019) 3  વાગ્યે રજુ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ પરિણામ 3  વાગ્યે રજુ કરવામાં આવશે.   CBSE Boardના 10મા ધોરણનુ પરિણામ cbse.nic.in અને cbseresults.nic.in પર રજુ કરવામાં આવશે. 
 
 સ્ટુડેંટ્સ આ વેબસાઈટ પર જઈને જ રિઝલ્ટ જોઈ શકશે. પરિણામ (CBSE Board 10th, 12th Result) ચેક કરવા માટે સ્ટુડેંટ્સનો રોલ નંબર સબમિટ કરવો પડશે. સીબીએસઈ બોર્ડની પરિક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈને 4 એપ્રિલ સુધી ચાલી અહ્તી.  સીબીએસઈ ધોરણ 10 અને 12 માટે 31 લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે CBSE  એ ગયા વર્ષે 10માનુ પરીક્ષા પરિણામ 29 મે 2018ના રોજ રજુ કર્યુ હતુ.   ગય વર્ષે 10માની પરિક્ષામાં 86.70 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બીજી બાજુ 12માની પરીક્ષામાં 83.01 સ્ટુડેંટ્સને સફળતા મળી હતી. 
 
CBSE Board Result 2019 આ રીતે ચેક કરો 
સ્ટેપ 1  - પરિણામ જોવા માટે સત્તાવાર વેબસાઈટ  cbse.nic.in અથવા cbseresults.nic.in પર જવુ પડશે. 
સ્ટેપ 2 - વેબસાઈટ પર આપવામાં આવેલ પરિણામના લિંક પર ક્લિક કરવુ પડશે 
સ્ટેપ 3 -  તમારો રોલ નંબર ભરીને સબમિટ કરવો પડશે. 
સ્ટેપ 4 - હવે તમે પરિણામ જોઈ શકશો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વેજીટેબલ ઉપમા થોડી મિનિટોમાં તૈયાર થઈ જશે, સવાર માટે એક પરફેક્ટ હેલ્ધી રેસીપી

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

10 દિવસ માટે ખાંડ એકદમ છોડી દેવાથી શું થાય છે ? જાણો ખાંડ છોડવાના ફાયદા

મગની દાળ મંગોડા/ મગની દાળ ના ભજીયા,

Safe Holi Tips to Protect Eyes - શું ધૂળેટી રમ્યા પછી તમારી આંખો લાલ થઈ જાય છે અને બળતરા અનુભવે છે? જાણો કેવી રીતે લેશો કાળજી અને શું રાખશો સાવધાની

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

આગળનો લેખ
Show comments