Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફાનીના કારણે NEET ની પરીક્ષામાં ઠરાવ જલ્દી થશે નવી તારીખની જાહેરાત

ફાનીના કારણે NEET ની પરીક્ષામાં ઠરાવ જલ્દી થશે નવી તારીખની જાહેરાત
, સોમવાર, 6 મે 2019 (11:26 IST)
વાવાઝોડાના કારણે બર્બાદીના કારણે મેડિકલ કૉલેજમાં દાખલા માટે રવિવારે થનારી રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા NEET ઓડિશામાં સ્થગિત કરી નાખી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષાના સચિવ આર સુબ્રહમ્ણયમએ શનિવારને એક ટ્વીટ કરી આ જાણકારી આપી. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજંસે આયોજિત કરે છે. ઓડિશામાં નીટની પરીક્ષા પછી આયોજિત કરાશે. 
 
ઉલ્લેખનીય છે કે તૂફાનના કારણે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનની સ્નાકોત્તર પ્રવેશ પરીક્ષા પણ ભુવનેશ્વર કેંદ્ર પર નહી થશે અને આ પરીક્ષાને પછી કોઈ બીજા દિવસે કરાશે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદીનો રાજીવ ગાંધી ઉપરનો હુમલો તેમની હતાશાનું પ્રતીક