Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તાજમહલના પાછળ એક માણસએ યમુનામાંમાં કૂદી જાન ખોવાઈ કારણે માત્ર બે હજાર રૂપિયા

તાજમહલના પાછળ એક માણસએ યમુનામાંમાં કૂદી જાન ખોવાઈ કારણે માત્ર બે હજાર રૂપિયા
, શુક્રવાર, 3 મે 2019 (13:19 IST)
આગરામાં એક માણસએ ગુરૂવારે તાજમહલના પાછળ યમુના નદીમાં કૂદી જાન ખોવાઈ છે. તેને આ આત્મઘાતી પગલા માત્ર બે હજાર રૂપિયાના કર્જથી બચવા માટે ઉપાડ્યા. તેને છ હજાર રૂપિયા કર્જ લીધા હતા. તેમાંથી ચાર હકાર આપી દીધા હતા તેને સૂદખોર પરેશાન કરી રહ્યા હતા. 
 
છત્તાના ભેરો બજાર નિવાસી પંકજ શ્રીવાસ્તવ (28) 28 એપ્રિલને ઘરથી ચાલી ગયું હતું. મજદૂરીના કારણે હમેશા ત્રણ ચાર દિવસ ઘરથી બહાર આવતો હતો. આ વખતે તે નહી આવ્યું. સૂચના આવી કે યમુનામાં એક લાશ મળી છે. તેનો હોઈ શકે છે. પરિજન પહોંચ્યા તો તે જ નિકળ્યું. 
 
તેના ખિસ્સાથી સુસાઈડ નોટ મળ્યા. તેમાં લખ્યું છે કે કર્જના કારણે આત્મહત્યા કરી રહ્યા છું. તે મજદૂરી કરતો હતો. પોલીસએ પરિવારના લોકોથી પૂછતાછ કરી. તેને જણાવ્યું કે પંકજ એક વ્યાજખોરથી છ હજાર રૂપિયા લીધા હતા. તેનો વ્યાજ તે ચુકાવી રહ્યું હતું. 
 
સાહૂકાર બનાવી રહ્યો હતો દબાણ 
પંકજએ છ માંથી ચાર હજાર કુકાવી દીધા હતા. તે સિવાય સાહૂકાર તેના પર દબાણ બનાવી રાખ્યું હતું. તે ઘર આવીને પરેશાન કરતો હતો. તેનાથી પંકજને ખરાબ લાગતું હતું. તે દુખી રહેતો હતો પણ કોઈએ વિચાર્યું ન હતુ કે તે આત્મઘાતી પગલા ઉપાડશે. 
 
પોલીસનો કહેવું છે કે જો વ્યાજખોર માણસ સામે શિકાયત મળે છે તો કાર્યવાહી કરાશે. માણસનો પરિવાર ગરીબ છે. પરિવારના લોકો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓડિશા સમુદ્ર કિનારે અથડાયુ વાવાઝોડુ ફની, 225 કિમી. પ્રતિ કલાકે ચાલી ફુંકાઈ રહી છે હવા, વીજળી ઠપ્પ