Dharma Sangrah

JIOની આ સર્વિસ 3 મહિના સુધી મળશે એકદમ FREE, દર મહિને મળશે 100 GB ડેટા

Webdunia
ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (11:36 IST)
જિયો ગીગા ફાઈબર બ્રોડબેંડ માટે રજિસ્ટ્રેશનની શરૂઆત 15 ઓગસ્ટથી થઈ ચુકી છે. હવે કંપનીએ પ્રીવ્યુ ઓફર (Jio Giga Fiber Preview Offer)વિશે એલાન કર્યુ છે. 90 દિવસ માટે પ્રીવ્યુ ઓફર હેઠળ યૂઝર્સને દર મહિને 100 જીબી ડેટા ફ્રી મળશે.  એ પણ ત્રણ મહિના માટે. આ દરમિયાન સ્પીડ 100 એમબીપીએસની રહેશે. 
 
ગ્રાહકના રજિસ્ટ્રેશન કરાવ્યા પછી કંપની આ જોશે કે ક્યા સ્થાન પરથી વધુ માંગ છે.  ત્યારબાદ એ સ્થાનને સૌ પહેલા Jio Giga Fiberની સેવા આપવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે જિયો ગીગા ફાઈબરનુ રજિસ્ટ્રેશન યૂઝર્સ MyJio એપ સાથે કંપનીની વેબસાઈટ jio.com  પર કરાવી શકો છો. 
 
Jio Giga Fiber પ્રીવ્યુ ઓફર વિશે એક વાત છે કે આ એકદમ ફ્રી ઈસ્ટોલેશન સાથે આવે છે.  આ માટે ગ્રાહક પાસેથી કોઈપણ ચર્જ નથી લેવામાં આવતો. ફક્ત ગ્રાહક પાસેથી સિક્યોરિટીના રૂપમાં 4500 રૂપિયા કંપની લે છે જે રિફંડેબલ છે. આ જિયોના બ્રોડબેંડ રાઉટર માટે લેવામાં આવે છે. 
 
બ્રોડબેંડ સેવાના પ્રીવ્યુ ઓફર ખતમ થયા પછી જિયો ગ્રાહકોને પ્રીપેડ પ્લાન્સના વિકલ્પ આપશે.  જેની જાહેરાત આવનારા થોડા સમયમાં થશે.  સૂત્રો મુજબ હાલ ફક્ત જિયો ગીગા ફાઈબરનો પ્રીપેડ પ્લાન જ આવશે. પોસ્ટપેડ પ્લાન પછી લોન્ચ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

ગુજરાતી જોક્સ - ટીવી પર મેચ

ગુજરાતી જોક્સ - ઊંઘ નથી આવતી

ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

ગુજરાતી જોક્સ - બીજા લોકો

આગળનો લેખ
Show comments