Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lockdown થી આ રીતે ટેવ બદલાઈ,

Webdunia
ગુરુવાર, 24 માર્ચ 2022 (08:46 IST)
કોરોનાના વધતા કેસને જોઈ દેશભરમાં લૉકડાઉન કરાયો છે. પણ આ નિર્ણય ખૂબ અઘરી પરિસ્થિતિ આવતા પર લેવાયો છે. તેથી દેશના નાગરિકોનો કર્તવ્ય છે કે તે સરકારના નિર્દેશોનો પાલન કરવો અને આ વાયરસના ચપેટમા આવવાથી બચવું. પણ આ ખૂબ મુશ્કેલ સમય છે. પણ વાતાવરણને પૉઝિટિવ બનાવી રાખવો ખૂબ જરૂરી છે. તેથી લૉકડાઉનના બાકીના દિવસમાં કઈક પ્રોડ્ક્ટિવ કરવું. 
 
લોકડાઉનના કેટલાક ઘણા એવા લોકો છે જેને ઉંઘ પૂરી કરવા અને ફિલ્મ જોવામાં પસાર કર્યો છે. ઉલ્લેખનીય છે  કે લૉકડાઉન ખુલવામાં આશરે એક અઠવાડિયુ બાકી છે. આ પરિસ્થિતિમાં ખુદને વ્યસ્ત રાખવા માટે પ્રોડક્ટિવ કામ કરો. તેનાથી તમે બોર નહી થશો. 
 
ડાયરી લખવી 
ફોન અને લેપટૉપના સમયમાં લોકો ડાયરી લખવી ભૂલી ગયા છે. ડાયરી લખવી એક સમયે  લોકોની હૉબી હતી  જ્યાં તે તેમની દરેક નાની-મોટી વાતોંને ડાયરીમાં લખવી  પસંદ કરતા હતા. ડાયરીમાં દિલની વાત લખવી લોકોની પસંંદગીનુ કામ હતુ.  ડાયરી લખનારા લોકો દિલની એ દરેક વાત તેમા લખતા હતા જે તેઓ પોતાના  મિત્ર અને પરિવારને નહોતા કહી શકતા. . ડાયરી લખવી એટલે કે  ખુદની સાથે જ  વાત કરવી.જ્યાં તમે  કોઈપણ જાતના ખચકાટ વગર તે બધુ જ કહી દો છો જેને તમે દરેક થી છુપાવતા રહો છો.  તેથી મુશ્કેલ સ્થિતિમાં તમે શું અનુભવ કરી રહ્યા છો. ધીમે-ધીમે આ ટેવ તમને  અંદરથી મજબૂત બનાવશે. 
 
પરિવાર સાથે સમય પસાર કરો.
કૉલેજ, ઑફિસ અને સોશિયલ મીડિયાએ  લોકોને પરિવારથી દૂર કરી દીધુ  છે. તેથી લૉકડાઉનના બાકીના દિવસો પરિવાર સાથે પસાર કરો. વિચારો  કે  આ જ સમય છે જ્યાં તમે પરિવાર સાથે બેસીને વાત કરી શકો છો. ખરાબ સમયની સાથે સારો  સમય પણ આવે છે. પણ આ માનીને ચાલો કે ખરાબ સમયમાં પણ સાથે સ્માઈલ કરવાની છે. લૉકડાઉનની સ્થિતિમાં તમારા પરિવારના દરેક પળને એંજાય કરો. ભલે એ ભોજન કરવાનો સમય હોય કે પછી મસ્તી કરવાનો. તેમજ આ પળમાં કોઈની પણ ફરિયાદ કર્યા વગર આગળ વધો શુ ખબર પછી આ સમય મળે કે ન મળે. 
 
કઈક નવુ શીખવું 
આજકાલ એવી ઘણી વસ્તુઓ દુનિયામાં હોય છે જેના વિશે આપણને  કોઈ જાણકારી હોતી નથી.. આ સ્થિતિમાં દરરોજ કઈક નવુ શીખો અને આ રીતે સમયનો સદુપયોગ કરી શકશો. ધ્યાન  રાખો કે દરરોજનો  સમય 
અને એક એક  મિનિટ આપણા  માટે અનમોલ છે. તેને ઉપયોગ કરો કારણ કે આ સમય ફરી નહી આવે,  આ દિવસો દરમિયાન  યૂટ્યૂબના સિવાય ઘણી એવી વેબસાઈટ છે જ્યાથી આપણે  ઘણુ બધુ શીખી શકીએ છીએ. 
 
હૉબીને કરો પૂરો 
નોકરી અને જવાબદારીના વચ્ચે આપણે  હમેશા એ ભૂલી જાય છે કે જે આપણે જે દિલથી કરવા ઈચ્છતા હતા.  દરેકની  પોતાની એક હૉબી હોય છે. જેમ પેંટિંગ, ચોપડી વાંચવી, ઘર સજાવવો, સીવવું વગેરે. તે સિવાય 
ઘણી વાર તમારા અંદર એક ટેલેંટ પણ છુપાયેલુ  હોય છે પણ તમને તેનો અંદાજો નહી હોય છે કે આ સમયે તે વિશે વિચારીએ. આજકાલ યૂટ્યૂબ અને ઓનલાઈન મીડિયાથી તમે તમારા ટેલંટને નિખારી શકો  છો.  
આ રીતે તમે તમારી હૉબીને કરિયર બનાવી શકો છો. 
 
જૂના દિવસોને કરો યાદ 
ઘણીવાર ઘરની દીવારો પર એવા ઘણા ફોટા ટિંગાયેલા હોય છે જેને આપણે રોજીંદા જીવનમાં નજર અંદાજ કરી દઈએ છીએ. . પણ વાતાવ્વરણ ખુશનુમા બનાવવા માટે આ ફોટાને જ નહી પણ તે એલ્બમને પણ કાઢો 
જેમાં તમારુ  બાળપણ છુપાયેલુ  છે. જૂના ફોટાને જોઈને વીતેલા  દિવસો યાદ કરવા ખૂબ રાહત ભરેલુ  હોય છે. કૉલેજ ને શાળાના દિવસોની એવી ઘણી વાત હશે જેને તમે વિચારીને  હસી દેશો.. તે ફોટાને 
જોઈને તે પળોને યાદ કરો. 
 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments