Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#jack fruit ફણસ આરોગ્ય માટે ફાયદાકારી છે

#jack fruit ફણસ આરોગ્ય માટે ફાયદાકારી છે
, શુક્રવાર, 18 માર્ચ 2022 (05:14 IST)
ફણસની શાક અને તેનાથી બનેલા પકવાન લોકો બહુ પસંદ કરે છે. અને આ મજેદાર પણ હોય છે. ફણાસ સ્વાદની સાથે આરોગ્યથી સંકળાયેલા ફાયદા પણ આપે છે. તેના બીયડ પણ મહત્વના છે. ફણસના બીયડ આરોગ્યથી ભરપૂર હોય છે. જાણો 5 ફાયદા 
 
1. ફણસમાં કેલોરી ઓછી હોય છે. તેમાં ફાઈબર ભરપૂર હોય છે. ફણસ પાચન તંત્ર સુધારે છે તેનાથી તમને મોડે સુધી ભરેલુ જેવુ લાગે છે આ તમારા મેટાબૉલિજ્મને તીવ્ર કરવામાં મદદ કરે છે.  આ વજન ઓછું કરવામાં તમારી મદદ કરે છે. 
 
2. ફણસના બીયડ મેગ્નીશિયમ, મેગ્નીજ જેવ તત્વોથી ભરપૂર હોય છે જે હાડકાઓમાં કેલ્શિયમ અવશોષણમાં મદદગાર હોય છે. આ લોહીના ગઠલા જમવાથી રોકીને લોહીસંચારમાં મદદ કરે છે  આ પોષક તત્વો ઈમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે. 
 
3. તેના બીયડમાં સ્ટાર્ચ હોય છે જે તમારા શરીરને ઉર્જા પ્રદાન કરે છે. આ ઉર્જા માટે સૌથી સરસ સ્ત્રોત છે જે સ્વાદિષ્ટ પણ છે. 
 
4. ફણસના બીયડ એંટી ઓક્સીડેંટથી ભરપૂર હોય છે. જે વધતી ઉમ્રની ગતિને ધીમો કરવાની સાથે તમને તનાવથી પણ દૂર રાખવામાં મદદગાર હોય છે. 
 
5. તેમા લિંગ્નેસ આઈસોફ્લેવોંસ સેપનિંસ અને બીજા લાભારી ફાયઈટ્રોન્યૂટેએંટસ હોય છે. જે માનસિક અને શારીરિક અરોગ્ય માટે લાભકારી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Skin care in Holi- સ્કિન કેયર હોળી- સ્કીન એલર્જાથી બચવા માટે ઘરેલૂ ટિપ્સ ટ્રાઈ કરો