હોળીના દિવસે બધા લોકો રંગથી ભરેલા હોય છે અને બુરા ન માનો હોળી છે કહીને રંગ લાગાવી નાખે છે પણ કેટલાલ લોકોને રંગની એલર્જીના ડરથી રંગ નથી રમતા
સ્કિન કેયર પર ધ્યાપ આપો
હોળી રમતા તમે તમારી સ્કિનની ખાસ કાળજી રાખવી જરૂરી છે. બજારના રંગથી ત્વચા પર એલર્જી થઈ શકે છે તમે તેનાથી બચી શકો છો.
અમે તમને કેટલાક ઘરેલૂ ટિપ્સ ટ્રાઈ કરો
આ ટીપ્સ અજમાવીને તમે તમારી ત્વચા પર રંગથી એલર્જી નહી થશે આ વખતે ખૂબ રમો હોળી
તેલ કે ઘીથી મસાજ કરવી
હોળી રમવાના કેટલાક કલાક પહેલા તેલ કે ઘી થી ચેહરાની સારી રીતે મસાજ કરવી આ ઉપાય સૌથી બેસ્ટ છે. તેનાથી રંગ તમારી સ્કીન પર ચઢશે નહી
હોમમેડ ફેસ માસ્ક
કાચા દૂધમાં ચણાનો લોટ ગુલાબજળ હળદર અને ચંદન પાઉડર પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવી લો. 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તેનાથી રંગની એલર્જી થશે નહી.
એલોવેરા જેલ
રંગ રમતા પહેલા તાજુ એલોવેરા જેલ કાઢી લો અને ચેહરા પર લગાવી લો. જેલને ચેહરા પર લાગી રહેવા સો આ સૂકી જશે. તેના પર રંગનો અસર નહી થશે.