Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Holi - હોળીની અગ્નિ કોને ન જોવી જોઈએ જરૂર જાણો

Holi - હોળીની અગ્નિ કોને ન જોવી જોઈએ જરૂર જાણો
, મંગળવાર, 15 માર્ચ 2022 (15:41 IST)
હોળિકા દહનની અગ્નિને બળતા શરીરનો પ્રતીક ગણાય છે. તેથી કોઈ પણ નવપરિણીતને આ અગ્નિ નહી જોવી જોઈએ. તેને અશુભ ગણાય છે. તેનાથી તેમના નવા 
 
પરિણીત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. 
 
 જો તમે તમારા માતા-પિતાની એક જ સંતાન છો તો તમને હોળિકા દહનની અગ્નિને પ્રગટાવવાથી બચવુ જોઈએ. તેને શુભ નહી ગણાય છે. એક ભાઈ અને એક બેન થતા 
 
ભાઈ દ્વારા હોળિકા દહનની અગ્નિને પ્રગટાવી શકે છે. 
 
હોળિકા દહનના દિવસે શું નહી કરવુ જોઈએ 
1. હોળિકા દહનના દિવસે સફેદ ખાદ્ય પદાર્થ ગ્રહણ ન કરવા જોઈએ. 
2. હોળિકા દહનના સમયે માથા ઢાંકીને જ પૂજા કરવી જોઈએ. 
3. નવપરિણીત મહિલાઓને હોળિકા દહન ન જોવુ જોઈએ. 
4. સાસ-વહૂએ એક સાથે મળીને હોળિકા દહન ન જોવુ જોઈએ. 
5. આ દિવસે કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવા જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Holi 2022 : હોળી દહનના દિવસે આ વિધિથી કરો ભગવાન હનુમાનની પૂજા, દરેક કષ્ટ થશે દૂર