Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

હોળી જોક્સ - કાલે તમારું મોઢું કાળું થશે - સરસ મજાના 5 જોક્સ

holi 2022
, ગુરુવાર, 17 માર્ચ 2022 (13:45 IST)
1. કાલે તમારું મોઢું 
 
લાલ, પીળૉ 
 
 
અને કાળું થશે 
 
 
 
... 
 
ચિંતા અન કરો કાલે હોલી છે. 
 
 
2. જરૂરી સૂચના 
 
Holi માં આટલા જૂના 
 
કપડા પણ ન પહેરશો કે 
 
લોકો 
 
હાથમાં 
 
રોટલી આપી દે.. 
 
 
3. 
 
પડોસનની સાથે હોળી રમતા ધ્યાન રાખવું 
 
નહી તો 
પત્ની 
 
હોળી પછી તમને લાલ કાળુ પીલુ કરી નાખશે
 
 
4. આપને દિલ કા હાલ બતાના છોડ દિયા 
હમને ભી ગહરાઈ મે જાના છોડ દિયા ૝
અરે યે યા 
હોલીસે પહેલે હી આપને નહાના છોડ દિયા. 
 
5. આજે હોળી છે 
 
 
 આજે હોળી છે વિચારી રહ્યા છું કે 
 
દારૂ છોડી નાખું 
 
પણ કોની પાસે 
 
બધા કમીના મિત્ર 
 
 
હોળી પહેલા જ પી લેશે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ આગામી 7 એપ્રિલે રીલિઝ થશે